________________
શુક્રોધ.
उन्मत्तवेषा मदिरासुमचा पापमदा लोकविडम्बनी या योगच्छला येन विभाजिता सा वृथा गतं तस्य नरस्य जीवनम् २५९
ઉદ્દત વેષવાળી, મદિરાથી ઉન્મત્ત બનેલી, પાપ આપનારી, જનસમૂહ તે ઠગનારી, યાગમાં બ્લુ પાડનારી એવી આ જેણે સેવી તેનું જીવન વૃથા.૨૫૯ अशौचदेहा पतितस्वभावा वपुः प्रगल्भा बललोभशीला
मृषावदन्ती कलिता च येन वृथा गतं तस्य नरस्य जीवनम् २६० મલીન દેહવાળી, ક્ષુદ્ર સ્વભાવવાળી, શરીરથી ઉદ્ધૃત બનેલી,બળવાનમાં લુબ્ધ સ્વભાવવાળી, અસત્ય ખેલનારી, એવી આ જેણે સ્વીકારી તેનું वन वृथा. ૨૬૦ પ્રતિ શુધ. અગ્નિમાં હામાતા બકરા બુદ્ધ ભગવાનન્દ્વારા હામનારને કહે છે.—— रसातलं यातु तवात्र पौरुषं कुनीतिरेषा शरणोादोषवान् महन्यते यद् बलिनातिदुर्बलो हाहा महाकष्टमराजकं जगत् २६१
અરે તારૂં પરાક્રમ પાતાળમાં જાએ, આ ભારેઅનિતિ છેકે નિરા ધાર, અને નિર્દાષી પ્રાણી બળવાનેાથી હણાયછે. જગતમાં આવી આરાજહતા એ મહા દુઃખની બીના છે. ૨૬૧
(१६)
હામનાર કહેછે કે તને આથી સ્વર્ગ મળશે. જવાબમાં બકરા કહેછે. नाहं स्वर्गफलोपभोगतृषितो नाभ्यर्थितस्त्वं मया सन्तुष्टस्तृणभक्षणेन सततं साधो न युक्तं तव स्वर्गे यान्ति यदि त्वया विनिहता यज्ञे ध्रुवं प्राणिनो यज्ञं किं न करोषि मातृपितृभिः पुत्रैस्तथा बान्धवैः २६२