________________
૧ વૃથા
લૂમ
(૬૮) પ્રબોધ પ્રભાકર. आनन्दरूपो निजबोधरूपो दिव्यस्वरूपो बहुनामरूपः तपः समाधौ कलितो न येन वृथा गतं तस्य नरस्य जीवनम् २५५
જે આનંદ સ્વરૂપ છે, પોતાના જ્ઞાનરૂ૫, દિવ્ય સ્વરૂપ, અનેક નામ વાળા એવા પ્રભુને જેણે તપ કરી સમાધિમાં જોયા નથી તે નરનું જીવન વૃથા છે. ૨૫૫ तपोमयो ज्ञानमयो विजन्मा विद्यामयो योगमयः परात्मा चिचे धृतो नो तपसि स्थितेन वृथा गतं तस्य नरस्य जीवनम् २५६
જેનું સ્વરૂપ તમય છે, (વળી) જ્ઞાનમય, જન્મરહિત, વિદ્યામય, ચોગમય, એવા પરમાત્મા જેણે તપસ્યામાં સ્થીર થઈ હૃદયમાં ધારણ કર્યા નથી તે નરની જીદગી નકામી છે. ૨૫૬ पल्यार्जतं सर्वसुखं विनश्वरं दुःखप्रदंकामिनिभोगसेवितम् एवं विदित्वा न धृतो हि योगोथागतं तस्य नरस्य जीवनम् २५७
શ્રીથી મેળવેલું સુખ બધું ક્ષણિક છે, ભાગથી સેવેલું સુખ કામિ પુરૂષને દુઃખ આપનારું છે, એમ જાણીને જેણે યોગ લિધો નથી તેનું જીવન વૃથા છે. ૨૫૭ मायाकरण्डी नरकस्य इण्डी तपो विखण्डी सुकृतस्य भण्डी राणां विखण्डी चिरसेविता चेत् वृथा गतं तस्य नरस्य जीवनम्२५८ આ માયા પ્રપંચના કરંડીયા સમાન, નરકના હાંડલા સમાન, તપને ખંતિ કરનારી,ધર્મને ભાંગનારી, પુરૂષને ખંડન કરનારી એવી સ્ત્રીના મેહમાં જેણે ઘણે અમૂલ્ય વખત ગાળ્યો તેણે ઈદગીને વૃથા ગુમાવી છે. ૨૫૮