________________
(૬)
પ્રત્યેાધ પ્રભાકર
चक्रेशः सुरराजतां सुरपति ब्रह्मास्पदं वाञ्छति ब्रह्मा शैवपदं शिवो हरिपदं तृष्णावधिं को गतः
२४८
નિન મનુષ્ય સો રૂપીયાને ઇચ્છે છે, સેા રૂપીયાવાળા હારને, હજારવાળા લાખને, લાખવાળા નાના રાજાપણાને ઇચ્છે છે, રાજા ચક્રવર્તી થવાનું ઇચ્છે છે, ચક્રવર્તી ઇન્દ્રપદને,ઇંદ્ર બ્રહ્મલેાકને,બ્રહ્મા શંકરનાપદને, શંકર વિષ્ણુના પદને ઇચ્છે છે, આ પ્રમાણે તૃષ્ણાના અંતને કાણુ પામ્યું છે? અર્થાત્ તૃષ્ણાના છેડેજ આવતા નથી. ૨૪૮ यौवनं जरयाग्रस्त मारोग्यं व्याधिभिर्हतम्
जीवितं मृत्युरभ्येति तृष्णैका निरुपद्रवा
२४९
યુવાવસ્થા ઘડપણથી ગળાયલી છે, આરેાગ્યતા રોગોથી હણાયેલી છે. આયુષ્ય કાળથી ગળાયેલું છે, ફક્ત એક તૃષ્ણા ઉપદ્રવ રહિત નિબંધછે. ૨૪૯ तृष्णा भुजंगीदंशेन भूरि विभ्रान्तचेतसाम्
नौषध्यो न च मंत्राः स्युः शमाय मणयोऽपि न २५०
તૃષ્ણારૂપી નાગણીના ડંસવડે અતિ ભ્રમિત મનવાળા પ્રાણીઓની શાંતિ માટે ઓષધા, મંત્રા કે મણિયેા નકામા છે. ૨૫૦ तृष्णयैवाखिला दोषास्तच्छित्त्यैवाखिला गुणाः मोदाः सर्वे विद्ययैव शोकाः सर्वेप्यविद्यया
२५१
તૃષ્ણાથીજ બધા દેાષા છે અને તૃષ્ણાના નાશથી બધા ગુણા છે, વિજ્ઞા (જ્ઞાનથી) સત્ર આ નંદ છે તે અવિદ્યાથી સવ`ત્ર શાકા છે. ૨૫૧ ।। રૂતિ તૃષ્ણા વિષયઃ ||