________________
આશાતૃષ્ણાવિષય. કર્યું તે પણ હે પાપી તૃષ્ણા તું સંતુષ્ટ થઈ નહિ અને ઉલટી વધવા લાગી. निवृचा भोगेच्छा बहुपुरुषमानो विगलितः । समानाः स्वयाताः सपदि सुहृदो जीवितसमाः शनैर्यष्टयुत्थानं घनतिमिररुद्धे च नयने अहो दुष्टः काय स्तदपि मरणापायचकितः २४६
ભેગેની ઈચ્છા નષ્ટ થઈ, ઘણા મનુષ્યમાં આદર હતો તે પણ ધટ, સમાન ઉમરવાળા સ્વર્ગે ગયા, હમણું મારા પ્રાણ સમાન મિત્ર પણ ગયા, ધીમેથી લાકડીના આધારે માંડ ઉભું થવાય છે, ચહ્ન અં. ધારાથી છવાઈ ગઈ છે, તેપણ હજી આ દુષ્ટ કાયા મૃત્યુની બીકથી ત્રાસ પામે છે. ૨૪૬
खलोल्लापाः सोढाः कथमपि तदाराधनपरै निगृह्यान्तर्बाष्पं हसितमपि शून्येन मनसा कृतश्चिचस्तंभः प्रतिहतधियामंजलिरापि त्वमाशे मोघाशे किमु परमितो नर्तयसि माम् २४७
હે આશા! હવે તે કૃપણની સેવામાં તત્પર રહી રહી ખળાના દુર્વચને ખુબ સહન કર્યો, આંસુને અંતરમાં રાખીને શન્ય મનથી સ્મિત કર્યું, ચિત્ત સ્થિર કર્યું, અકલના દુશ્મનને નમસ્કાર કર્યા, પણ સર્વ નિષ્ફળ ગયું. હે આશા ! હવે આથી વધારે અને કેટલુંક નચાવવા ઈચ્છે છે? ૨૪૭ निःस्वो वाष्टि शतं शती दशशतं लक्षं सहस्त्राधिपो लक्षेशः क्षितिराजतां क्षितिपतिश्चक्रेशतां वाञ्छति