________________
(१४)
પ્રબોધ પ્રભાકર, दारिद्य भो त्वं परमं विवकि गुणाधिके पुंसि सदानुरक्तम् विद्याविहीने गुणवर्जिते च मुहूर्तमात्रं न रतिं करोषि २४३
હે દારિદ્ર! તું અત્યંત વિવેકી છે. ગુણવાન પુરુષમાં સદા તું પ્રેમી B, dulaनाना भने गुडानमा तुडी ५९१ २२ २तु नथा. २४३
अयं पटो मे पितुरङ्गभूषणं पितामहाचैरुपभुक्तयौवनः अलंकरिष्यत्यथ पुत्रपौत्रकान मयाधुना पुष्पवदेव धार्यते २४४
આ વસ્ત્ર મારા બાપના બાપે પહેરેલ હતું, ત્યાર બાદ મારા પિતાના શરીરનું ભૂષણ થયું હવે પછી મારા પુત્રના પુત્રોને આ વસ્ત્ર શણગારશે. હાલમાં હું પુષ્પની માફક ચળ્યા વિના ધારણ કરું છું, (એટલે એક વસ્ત્ર પાંચ પેઢી લગી પંચાડવું. કેવી સાચવણી નિર્ધનતા शामवे. २४४
__ इति दारिद्यवर्णनम्.
___“ आशातृष्णाविषयः " भ्रान्तं देशमनेकदुर्गविषमं प्राप्तं न किंचित्फलम् त्यक्त्वा जातिकुलाभिमानमुचितं सेवा कृता निष्फला भुक्तं मानविवर्जितं परगृहेश्वाशंकया काकवत् । तृष्णे जंभासि पापकर्मनिरते नाद्यापि सन्तुष्यसि २४५
ઘણા વન પર્વવાળા વિષમ દેશમાં ભ્રમણ કર્યું છતાં કોઈ પણ ધન મળ્યું નહિ, જ્ઞાતિ અને કુળનું અભિમાન છોડી દાસવૃત્તિ કરી તે પણ અકળ ગઈ, માનવિના પરચહે શ્વાનની આશંકાવડે કાગડાની પેઠે ભજન