________________
પ્રમાધ પ્રભાકર
दारिद्र्यविषयः
કાર્ય એક નિર્ધન માણસ મુદ્દા પ્રત્યે કહે છેउचिष्ट क्षणमेकमुद्धह सखे दारिद्र्यभारं गुरुम् श्रान्तस्तावदहं चिरं मरणज सेवे त्वदीयं सुखम् - इत्युक्त्वा धनवर्जितेन सहसा गत्वा श्मशाने शवं दारिद्र्यान्मरणं वरं वरमिति ज्ञात्वैव तूष्णीं स्थितम्
२३८
ૐ ભાઇ ! તુ' ઉઠે અને આ દારિદષી મોટા ભારને તુ ઉપાડ, હું થાકી ગયો છું, માટે ઘણા વખતનું તારૂં સુખ હું ભાગવું. આ પ્રમાણે નિર્ધન માણસે સ્મશાનમાં જઇને કહ્યું પણ મુડદે જાણી લીધું કે નિતતાથી મૃત્યુ સારૂં છે એમ માની મુડદું ખેલ્યુંજ નહિ. ૨૩૮ इहलोकेऽपि धनिनां परोऽपि स्वजनायते स्वजनोऽपि दरिद्राणां तत्क्षणात् दुर्जनायते
२३९ આ જગમાં ધનવાળાઓને પર હાય તે પોતાના બનીને રહે છે, અને દરિદ્ર મનુષ્યને પોતાના ડાય તે પર થાય છે. ૨૩૯
“ નિધન દમ્પતીને વાર્તાલાપ. ” ક્રાઇ નિર્ધન માણસે બાળકને પોતાની ભેગે સુવાડેલા પણ પાગરણ ન હેાવાથી સ્ત્રીને કહે છે, कन्थाखण्डमिदं प्रयच्छ यदि वा स्वांके गृहाणार्भकम् रिक्तं भूतलमत्र नाथ भवतः पृष्ठे पलालोच्चयः दम्पत्योति जल्पतोर्निशि यदा चोरः प्रविष्टस्तदा लब्धं कर्पटमम्यतस्तदुपरि क्षिप्त्वा रुदन्निर्गतः २४०
(१२)