________________
પ્રખાધ પ્રભાકરે
कार्येषु मंत्री करणेषु दासी भोज्येषु माता शयनेषु रंभा धर्मानुकूला क्षमयाधरित्री भार्या च षाड्गुणवतीह दुर्लभा २३१
ગૃહકાય માં દિવાન સમાન, આજ્ઞામાં દાસી સમાન, જમાડવામાં માતા સમાન, શયનમાં રભાસમાન, ધમ કાય માં અનુકૂલ વનારી, ક્ષમામાં તે પૃથ્વીસમાન, આ છ ગુણવાળી આ દુર્લભ છે. ૨૩૧ कुलवधु-भक्तिः प्रेयसि संश्रितेषु करुणा श्वश्रूषु नम्रं शिरः
('$ )
प्रीतिर्यातृ गौरवं गुरुजने क्षान्तिः कृतागस्यपि अम्लाना कुलयोषिताव्रतविधिः सोऽयं विधेयः पुन मद्भतुर्दयिता इति प्रियसखीबुद्धिः सपत्नीष्वपि २३२ પેાતાના પતિમાં ભક્તિ, આશ્રિતામાં દયા, સાસુ ચરણે નમ્ર મસ્તક રાખવું, દેરાણી જેઠાણીયામાં પ્રેમી, ગુરૂજતામાં ગોરવતા, દાસ દાસીના અપરાધમાં પણ ક્ષમા રાખવી, પ્રસન્ન મુખે રહેવું, આ કુલીન વહુઓને ત્રવિધિ છે. વિશેષ એ કે શાકય ઉપર પણ પોતાના પતિની વહાલી છે એમ જાણી પ્રેમ બુદ્ધિ રાખવી.
૨૩૨
सुपुत्रः - एकोऽपि गुणवान् पुत्रो निर्गुणैः किं शतेन तैः एकचन्द्रो जगचक्षुर्नक्षत्रैः किं प्रयोजनम्
२३३
ગુણવાન એક પણ પુત્ર શ્રેષ્ટ છે, સા મૂખ હાય તે। શું? એક ચંદ્ર આાખા જગતી ચક્ષુરૂપ છે, લાખા તારાએથી શું પ્રયેાજન છે ? ૨૩૩ एकेनापि सुपुत्रेण सिंही स्वपिति निर्भया गर्दभी दशपुत्रैश्व भारंवइति सर्वदा
२३४ એક પરાક્રમી પુત્ર વડે સિંહણ સુખે નિર્ભયપણે સુવે છે, અને ગધેડી દશ પુત્રને જન્મ આપવા છતાં જીંદગી સુધી ભારથી મુક્ત થતી નથી. ૨૩૪