________________
ગૃહસ્થ ધ
( ૫ )
જેમ વૃક્ષ પોતાને કાપનાર મનુષ્ય ઉપરથી પોતાની છાયાને ખેંચી લેતું નથી તેમજ શત્રુ છતાં પણ અતિથિ થઇ પોતાને ઘેર આવે ત પણ તેને સારા સત્કાર કરવા તે ગૃહસ્થ ધર્મ છે.
૨૨૬
अतिथीनां च सर्वेषां प्रेष्याणां स्वजनस्य च सामान्यं भोजनं भृत्यैः पुरुषस्य प्रशस्यते
२२७
અતિથિઓ, સવ આશ્રિતા, સબધિએ અને નાકરા, એમને જે ભેાજન જમાડયું હાય તેજ ભાજન ગૃહસ્થને જમવું યેાગ્ય છે. અર્થાત્ પક્તિભેદ કરવા નહિ. ૨૨૭ सन्तुष्टो भार्यया भर्ता भर्त्रा भार्या तथैव च यस्मिन्नेव कुले नित्यं कल्याणं तत्र वै ध्रुवम् २२८ જે કુળમાં સ્વામી ભાર્યાથી તેમજ ભાર્યા સ્વામીથી નિત્ય પ્રસન્ન રહે તે કુળમાંજ નિરતર કલ્યાણ થાય છે એ નક્કી છે. अनुकूला सदा तुष्टा दक्षा साध्वी विचक्षणा एभिरेव गुणैर्युक्ता श्रीरेव स्त्री न संशयः
૨૨૮
२२९
પોતાના પતિને સાનુકુળ, હમેશાં સતાષવાળી, ઉદ્યોગી, (ડાહી) સદચારીણી અને વિવેકી, આવા ગુણવાળી સ્ત્રીને સાક્ષાત લક્ષ્મીરૂપજ
માનવી તેમાં કાંઇ શક નથી. ૨૨૯
न कामेषु न भोगेषु नैश्वर्ये न सुखे तथा
स्पृहा यस्या यथा पत्यौ सा नारी धर्मभागिनी २३०
.
જે સ્ત્રી કામ, ભાગ, અશ્વય અને સુખની અધિક ઈચ્છા ન રાખતાં કેવળ સ્વામીને ચાહે છે, તે ખરેખર નારીના ધમ ને રોાભાવનારીછે. ૨૩૦