________________
(૫૮)
પ્રમેાધ પ્રભાકર.
કાઇ રીતે ખરીદવાને કે વેચવાને લાયક નથી, દાસી તરીકે વેચવાની કે ખરીદવાની દુષ્ટબુદ્ધિ તેવાજ માણસની હાય છે, કે જે ધમ અતિ લુબ્ધ તે પાપાત્મા ડ્રાય છે. ૨૨૨ न कन्यायाः पिता विद्वान् गृह्णीयाच्छुल्कमण्वपि गृह्णन् शुल्कं हि लोभेन स्यान्नरोऽपत्यविक्रयी २२३
બુદ્ધિવાન પિતાએ કન્યાનું કાંઇ પણ મૂલ્ય લેવું નહિ, અને જે લેાભી પિતા કન્યાવિક્રય કરે તે તે સતાનને વેચનારા મહાપાપી ગણાય છે, ૨૨૩
कुलंचशीलंचसनागताच विद्याचवितंचवपुर्वयश्च
'वरेगुणाः सप्तविलोकनीया स्ततः परं भाग्यवश्याहिकन्या २२४
કન્યાનું સગપણ કરતાં વ્હેલાં સુકુળ, સ્વભાવ, બહેાળું કુટુંબ, વિદ્યા, ધન, શરીર સપત્તિ અને યેાગ્ય ઉમર, આ સાતવાના વરમાં જોવાં. પછી તો કન્યાના ભાગ્યની વાત છે. ૨૨૪
मूर्खनिर्धनदूरस्थ शूरमोक्षाभिलाषिभ्यः त्रिगुणाधिकवर्षेभ्यः नहि देया तु कन्यका
२२५
મૂખતે, નિધનને, પરદેશમાંજ રહેનારને, વારંવાર યુદ્ધમાં ઉતરનારને, મોક્ષની ઈચ્છાવાળા (વિરક્ત) ને તથા કન્યાના કરતાં ત્રણગણા વ વાળાને કાઈ દીવસ ન્યા ન દેવી. ૨૨૫
અતિથિ સત્કાર—
अरावप्युचितं कार्यं आतिथ्यं गृहमागते छेत्तुः पार्श्वगतां छायां नोपसंहरते तरुः
२२६