________________
ગૃહસ્થ ધર્મ
(५७)
सा भार्या या गृहे दक्षा सा भार्या या प्रजावती मनोवाकभिः शुद्धा पत्यादेशानुवर्तिनी २१९
ભાર્યા તેજ કહેવાય, કેજે ગૃહકાર્યના ભારને વહન કરવામાં કાળ હેય, પ્રજાને કેળવનારી હેય, મન, વાણી અને કર્મથી શુદ્ધ વર્તનવાળી હેય, તથા પતિની આજ્ઞા પ્રમાણે વર્તનારી હેય. ૨૧૯
उत्पादनमपत्यस्य जातस्य परिपालनम् प्रत्यहं लोकयात्रायाः प्रत्यक्षं स्त्रीनिबन्धनम् २२०
સંતાનની ઉત્પત્તિ, સંતાનનું પાલન અને પ્રતિદિન લે વ્યવહારનું સાવ કાર્ય એ બધું સ્ત્રી વિના થતું નથી. એટલા માટે ગૃહમાં માનું माधि स्थान छे. २२० यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः यौतास्तु न. पूज्यंते सर्वास्तत्राफलाः क्रियाः २२१
જે કુળમાં સ્ત્રીઓનું સન્માન થાય છે તે કુળમાં દેવતાઓ પ્રદાન રહે છે, જ્યાં તેઓનું સન્માન થતું નથી તે કુળમાં થતી બીજી રાવ અણક્રિયાઓ નિષ્ફળ થાય છે. ૨૨૧
. या प्रत्ये भामार्नु तयानोव भार्या केतन्या नविक्रेया कथंचन ये च क्रीणन्ति दासी च विक्रीणन्ति तथैव च भवेषां तथानिष्टा लुब्धानां पापचेतसाम् २२२