________________
ગૃહસ્થ ધર્મ. मातापितृभ्यां यामीभित्रा पुत्रेण भार्यया दुहित्रा दासवर्गेण विवादं न समाचरेत् २११
માતા, પિતા, ભાઈઓ અને તેની સ્ત્રીઓ, પુત્ર, સ્ત્રી, દીકરી અને નોકરે એઓની સાથે સમજુ અને વાદવિવાદ (ઝગડ) ન કરે. ૨૧૧ ऊढो गर्भः प्रसवसमये सोढमत्युग्रशूलं पथ्याहारैः स्नपनविधिभिः स्तन्यपानप्रयत्नैः विष्टामूत्रप्रभृतिमलिनैः कष्टमासाद्य सद्य स्त्रातः पुत्रः कथमपि यया स्तूयतां सैव माता २१२ .
જેણે ગર્ભ ધારણ કર્યો, પ્રસૂતિ સમયે તાત્ર ળ સહન કર્યું, પથ ખેરાવો, સ્નાન વિધિવડે, સ્તન પાનવડે, વિષ્ટા મૂત્ર વગેરે મલિન પદાથેંથી શુદ્ધ કરવાવડે, ઘણું દુઃખ સહન કરીને પુત્રને ઉછેર્યો, તે પુત્રે માતાની યાવત જીદગી ભક્તિપૂર્વક સેવા કરવી તે તેનું કર્તવ્ય છે. ૨૧૨
कनिष्टास्तं नमस्येरन् सर्वे छन्दानुवर्तिनः तमेव चोपजीवेरन् तथैव पितरं तथा ૨૬૩
હે ધર્મરાજા! નાના ભાઈઓએ મેટા ભાઈને નમવું જોઈએં અને મોટા ભાઈની આજ્ઞા મુજબ રહેવું જોઈએ અને પિતાની માફક તેની સેવા કરવી જોઈએ. ૨૧૩
भ्रातु ज्येष्टस्य भार्या या गुरुपत्न्यनुजस्य सा यवीयसस्तु या भार्या स्नुषा ज्येष्टस्य सा स्मृता २१४ - મેટાભાઈની શ્રી નાનાભાઈને ગુરૂપતી બરોબર છે, અને નાના ભાઈની સ્ત્રી મેટાભાઈને દીકરાની વહુ તુલ્ય છે. ૨૧૪ ' ,