________________
સદુપદેશ.
(૫૩) द्विषतः परकाये मां मानिनो भित्रदर्शिनः भूतेषु बद्धवैरस्य न मनः शान्तिमृच्छति २०३
બીજાના શરીરમાં (આત્મારૂપે રહેલા મને દ્વેષ કરનારનું, અભિમાનીનું અને પ્રાણીઓ સાથે વૈર ભાવ કરનારનું, આત્માની એકતાને ન જાણુનારનું મન શાંતિને પામતું નથી. ૨૦૩
“સ્થપઃ ” यस्मात्त्रयोऽप्याश्रमिणो ज्ञानेनानेन चान्वहम् गृहस्थेनैव धार्यन्ते तस्माज्ज्येष्टाश्रमो गृही २०४
ગૃહસ્થાશ્રમ ત્રણે આશ્રમવાળાઓને પ્રતિદિન જ્ઞાનવડે અને અનવડે ઉપકાર કરનાર છે, તેથીજ ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ ગણાય છે. ૨૦૪
गृहस्थः पालयेद् दारान् विद्यामभ्यासयेत्सुतान् । गोपायेत् स्वजनान्बन्धून् एष धर्मः सनातनः २०५
ગૃહસ્થ પિતાની સ્ત્રીનું ગ રીતે પાલન કરવું, પુત્રોને વિદ્યાભ્યાસ કરાવે અને સ્વજન-બધુવની રક્ષા કરવી એ ગૃહસ્થને સનાતન ધર્મ છે. ર૦૫ मातरं पितरं चैव साक्षात्प्रत्यक्षदेवताम मत्वा गृही निषेवेत सदा सर्वप्रयत्नतः
ગ્રહસ્થાશ્રમી માણસે માતા અને પિતાને સાક્ષાત્રત્યક્ષ દેવતારૂપી માનીને પ્રયાથી તેમની હમેશાં સેવા ભક્તિ કરવી. ૨૦૬