________________
સદુપદેશ.
सत्यां क्षितौ किं कशिपोः प्रयासै वही स्वसिद्धे ग्रुपबर्हणैः किम् सत्यञ्जलौ किं पुरुधान्नपात्र्या दिग्वल्कलादौ सति किं दुकूलैः
१९४
પૃથ્વીરૂપી પથારી છે તે ગાદલાની મહેનતવડે શું ? હાથ છે તે ઓશીકાની શું જરૂર છે ? હાથની હથેળી છે તેા થાળીની શી જરૂર છે ? દિશા અને વલ્કલરૂપી વસ્ત્રો છે તે! રેશમી વસ્રોનું શું કામ છે ? अहंममाभिमानोत्यैः कामलोभादिभि र्मलैः
૧૯૪
( ५१ )
वीतं यदा मनः शुद्धमदुःखमसुखं समम्
१९५ હું અને મારૂં એવા અભિમાનથી ઉત્પન્ન થયેલા કામ અને લાભ વગેરે મેલાથી વત શુદ્ધ મન થાય ત્યારે તેને સુખ કે દુઃખ સરખાંજ લાગે. ૧૯૫ तदा पुरुष आत्मानं केवलं प्रकृतेः परम् निरन्तरं स्वयंज्योतिरणिमानमखंडितम् ज्ञानवैराग्ययुक्तेन भक्तियुक्तेन चात्मना परिपश्यत्युदासीनं प्रकृतिं च हतौजसम्
१९७
અને જ્યારે ચિત્ત શુદ્ધ થાય છે ત્યારે જ્ઞાન, વૈરાગ્ય યુક્ત ભક્તિવાળા મુમુક્ષુ આત્માને માયાથી જુદા, જ્ઞાનધન, સ્વયંન્ત્યાતિ, સૂક્ષ્મ અને અખંડ દેખે છે અને પ્રકૃતિને બળહીન બનેલી જુએ છે. ૧૯૬-૧૯૭
66
સાધુ પુરૂષો કેવા હેાય તે સંબંધમાં કપિલજી માતાને જણાવે છે.’ तितिक्षवः कारुणिकाः सुहृदः सर्वदेहिनाम्
अजातशत्रवः शान्ताः साधवः साधुभूषणाः
१९६
१९८