________________
(૫૦)
પ્રમાધ પ્રભાકરે.
शरदम्बुधरच्छाया गत्वर्यो यौवनश्रियः आपातरम्या विषयाः पर्यन्तपरितापिनः
१९०
શરદતુના વાદળાની છાયા જેવી ચંચળ જુવાનીની શાલા છે, અને વિષયે! આરંભમાં સુખદાયી છે, પરિણામે પરિતાપ કરનારા છે, (ભારવી). ૧૯૦
श्रद्धेया विप्रलब्धार: प्रिया विप्रियकारिणः सुदुस्त्यजास्त्यजन्तोऽपि कामाः कष्टा हि शत्रवः
१९१
વિષયે। કામીજનને વિશ્વાસ કરવા યાગ્ય જણાય છતાં ઠગારા ઉપરથી પ્રીય જણતા છતાં અપ્રીય કરનારા છે, માણસ ત્યાગ કરવા ધારે તાપણુ ન તજાય એવા વિષયા ખરેખર કષ્ટકર દુશ્મને છે. (ભારવી) ૧૯૧ देहापत्यकलत्रादिष्वात्मसैन्येष्वसत्स्वपि
तेषां प्रमत्तो निधनं पश्यन्नपि न पश्यति
१९२
અનિત્ય એવાં દેહ, પુત્ર અને સ્ત્રી વગેરે પોતાના પિરવારમાં માહુ પામેલા જીવ તેઓના મરણને જોતા છતા પણ આ મિથ્યા છે એમ જોતા નથી. ૧૯૨
નારદ વ્યાસજી પ્રત્યે—
किं प्रमत्तस्य बहुभिः परोक्षै हीयनैरिह
१९३
वरं मुहूर्तं विदितं घटेत श्रेयसे यतः પ્રમાદી માણસને અજ્ઞાનતામાં ગયેલા ધણા વર્ષોથી આ ભવમાં શું ? જ્ઞાનથી એક મુહૂત માત્ર વિચાયું હાય તા કલ્યાણ માટે તે થાય છે. ૧૯૩ ભાગવતમાં—શુકદેવ પ્રરિક્ષિત પ્રત્યે