________________
(૪૪)
પ્રમેધ પ્રભાકરે.
માણસા મને પૂછે છે કે કેમ તમારા શરીરે કુશળ છે ? પણ અમારૂં માયુષ્ય પ્રતિદિન ક્ષય પામે છે ત્યાં ક્ષેમકુશળ તે ક્યાંથી ? ।। કૃતિ સંતોષ માસા ।।
૧૬૬
सामान्य धर्मः
धर्मो मातेव पुष्णाति धर्मः पाति पितेव च
धर्मः सखेव मिणाति धर्मः स्निह्यति बन्धुवत् १६७
ધ માતાની પેઠે પોષણ કરે છે, ધમ પિતાની પેઠે રક્ષા કરે છે, ધમ મિત્રની પેઠે રજત કરે છે અને ધમ બધુઓની પેઠે સ્નેહ રાખે છે. ( હૈમચંદ્રસૂરી. ) ૧૬૭
धृतिः क्षमा दमोsस्तेयं शौचमिन्द्रियनिग्रहः
१६८
घी विद्या सत्यमक्रोधो दशकं धर्मलक्षणम् ધેય, ક્ષમા, દમ, ચોરી ન કરવી તે, પવિત્રતા, ઇંદ્રિયોનો નિગ્રહ, ચ્યાત્મજ્ઞાન સંબંધી બુદ્ધિ, સદ્વિદ્યા, સત્ય, અક્રોધ. આ દશ ધર્મના લક્ષણ છે. (મનુસ્મૃતિ) ૧૬૮
पंचैतानि पवित्राणि सर्वेषां धर्मचारिणाम्
अहिंसा सत्यमस्तेयं त्यागो मैथुनवर्जनम्
१६९
આ પાંચ વાના દરેક ધમ માં વિચરનારાને પવિત્ર કરનારાં છે. જ અહિંસા, ૨ સત્ય, ૩ અસ્તેય, ૪ પેાતાને જરૂરની વસ્તુ સિવાયના ત્યાગ, ૫ બ્રહ્મચયનું પાલન. (હરિભદ્ર સૂરી) ૧૬૯