________________
(૩૮)
પ્રબોધ પ્રભાકર ઘાથી રોગો દૂર કરી શકાય, મંત્ર પ્રયોગથી ઝેર ઉતારી શકાય, આ દરેક ના પ્રતિકાર છે પણ મૂખને સુસ બનાવવાનું કાંઈ ઓષધ નથી. ૧૪૩ साहित्यसंगीतकलाविहीनः साक्षात्पशुः पुच्छविपाणहीनः तृणं न खादत्रपि जीवमानः तद्भागधेयं परमं पशूनाम् १४४
સાહિત્યશાસ્ત્ર, ગાયનવિદ્યા અને કળા એ ત્રણ વિનાનો માણસ પુંડા વિનાને પશુ છે. એ નરપશુ ખડ નથી ખાતા એ પશુઓનું હતું ભાગ્ય છે, નહિ તે પશુઓ બિચારાં શું ખાત? ૧૪૪ येषां न विद्या न तपो न दानं ज्ञानं न शीलं न गुणो न धर्म: ते मृत्युलोके भुवि भारभूता मनुष्यरूपेण मृगाश्वरन्ति १४५
જેઓમાં વિદ્યા, તપ, દાન, જ્ઞાન, શીલ, સદ્દગુણ અને ધર્મ નથી; તે પૃથ્વી ઉપર ભારભૂત મનુષ્યરૂપે વનચર પશુઓ (સમાન) છે. ૧૪૫ मुक्ताफलैः किं मृगपक्षिणां च मिष्टानपानं किमु गर्दभानाम् अन्धस्यदीपो बधिरस्यगीतं मूर्खस्य किं धर्मकथाप्रसंगः १४६
મૃગ અને પક્ષીને સાચા મોતીથી શું? ગધેડાને મિષ્ટાન્ન મધુર જલની, કદર શું? જેમ આંધળાને દીવ અને બેહેરાને ગીત નકામું છે, તેમ મૂખને ધર્મ કથાને પ્રસંગ નકામે છે. ૧૪
| કૃતિ પૂર્વ વર્ણન.