________________
" मूर्ख वर्णन " अक्षः सुखमाराध्यः सुखतरमाराध्यते विशेषतः ज्ञानलवदुर्विदग्धं ब्रह्माऽपि तं नरं न रञ्जयति १४१
તંદન અભણ માણસ સહેલાઈથી સમજાવી શકાય, વિશેષ સમજદાર તે ઘણીજ સહેલાઈથી આરાધિ શકાય, પણ અધદગ્ધ (દાધારીગા)ને તો બ્રહ્મા પોતે પણ રંજન કરી શકે નહિ. ૧૪૧
लभेत सिकतासु तैलमपि यत्नतः पौंडयन् पिच मृगणिकासु सलिल पिपासादितः केदाचिदपि पर्यटञ्छशविषाणमासादयेत् । नतुं प्रतिमिविष्ट मूर्खजनविचमाराधयेत् १४२
કોઈ માણસ મહા પ્રયત્નથી કદાચ રેતીમાંથી પોલતાં તેલ મેળવી શકે, કદાચ તૂષિત માણસ ઝાંઝવામાંથી જલ પી શકે કદાચ જંગલમાં કરતા સસલાનું શીંગડું મેળવે પણ મૂર્ખને રજન કેઈ કરી શકે નહિ. ૧૪૨ शक्यो वारयितुं जलेन हुतभुक् छत्रेण सूर्यातपो नागेन्द्रो निशितांकुशेन समदो दण्डेन गोगर्दभौ न्याधि भैषजसंग्रहैश्च विविधै मंत्रप्रयोगै विषम् सर्वस्यौषधमस्ति शास्त्रविहितं मूर्खस्य नास्त्यौषधम् १४३
જલથી અગ્નિ ઠારી શકાય, છત્રીથી તડકે નિવારી શકાય, તીક્ષ્ણ અંકુશથી મર્દોન્મત્ત હાથી જ થાય, લાકડીથી પશુઓ વશ થાય, ઓષ