________________
પ્રાધ સભા गुणायन्ने दोषाः सुजनबदजे दुर्जनमुखे गुणा दोषायन्ते किमिति जगतां विस्मयपदम् यथा जीमूतोऽयं लक्णजलधेरि मधुरं फणी प्रीता क्षीरं वमति गरलं दुःसहतरम् १३७
સજીન મનુષ્યોના મુખમાં દે ગુણરૂપ થાય છે, અને દુર્જનના મુખમાં ગુણે દેષરૂપ થાય છે, તે જગતમાં કાંઈ નવાઈ નથી. જેમ મેધ ખારા સમુદ્રના જલને પીને પૃથ્વી પર મીઠું-મધુર જલ વરસાવે છે અને સર્પ દુધનું પાન કરીને ઝેર વરસાવે છે. ૧૩૭ विचे त्यागः क्षमा शक्ती दुःखे दैन्यविहीनता निर्दभता सदाचारे स्वभावोऽयं महात्मनाम् १३८
વિત્તમાં દાન બુદ્ધિ, શક્તિમાં ક્ષમા, દુઃખમાં ધીરજ અને સદાચારમાં દંભ રહિતપણું, આ મહાત્મા પુરને સ્વભાવ છે. ૧૩૮
ते कन्याः पुण्यभाजस्ले तैस्तीर्णः क्लेशसागरः जगत्संमोहजननी यैराशाशीर्विषा जिता १३९
જગતને મોહ પમાડનારી આશાપી નાગણી જેણે કબજે કરી છે તેઓ ધન્ય છે અને તેઓ જ સંસાર સમુદ્રને તરી ગયા છે. ૧૩૯ स्वभावं न जहात्येव साधुरापद्गतोऽपि सन् कर्पूरः पावकस्पष्टः सौरभ लभतेतराम्
આપત્તિમાં આવેલ સજ્જન્ પુરૂષ પિતાની સાધુતાને છોડતો નથી. જેમકે અગ્નિને સ્પર્શેલું કપુર અધિક સુગંધીને આપે છે. ૧૪૦
॥ इति सज्जन प्रशंसा. ॥
१४०