________________
સજ્જન મૂળ સા
हृदि स्वच्छाद्दचिः श्रुतमधिगतंचश्रवशयो विनाप्यैश्वर्येण प्रकृतिमतां मण्डनमिदम्
१३९
સત્પુરૂષોને ઐશ્વય (ઉપરના સાધનેા) વિના પણ વખાણવા જેવા ત્યાગ તે હાથનું ભ્રષણ છે, ગુરૂચરણમાં ભક્તિ તે મસ્તકનું ભૂષણ છે, સત્ય વાણી તે મુખનુ ભૂષણ છે. અતુલ પરાક્રમ તે હસ્તનુ ભૂષણ છે. શુદ્ધત્તિ તે હૃદયનું અને શાસ્રશ્રવણ એ કાનના આભૂષણેા છે. ૧૨૯ अर्था न संति नच मुञ्चति मां दुराशा दानान्नसंकुचति दुर्ललितं मनो मे
याचा हि लाघवकरी स्ववधे च पापं प्राणः स्वयं व्रजतु किं प्रविलम्बितेन
૨૦ યાચકાને આપતાં કાંઇ ન રહ્યું ને ખીજા યાચકૢ માગણી કરી ત્યારે ઉદાર કવિ માત્ર વિચારે છે કે—મારી પાસે પૈસા નથી તેમ બીજાને આ પવાની દુષ્ટ આશા મને છેડતી નથી, લાલચુ ું મન દાન આપવાના વ્યસનથી સંક્રાચાતું નથી, યાચના એ લઘુતા કરાવનારી છે, અને આત્મઘાતમાં પાપ છે, માટે હવે તા જીવ પેાતાની મેળે વગર વલખે ચાલ્યા જાય તા ીક. એમ વિચાર કરતાં કવિને પ્રાણ નીકળી ગયા. ૧૩૦ वज्रादपि कठोराणि मृदूनि कुसुमादपि लोकोचराणां चेतांसि को हि विज्ञातुमईति
१३१ કષ્ટ સહવામાં વજ્રથી પણ કાણુ અને પરના દુઃખે દુઃખી થઈ દ્રવી પડનારા પુષ્પથી પણ કામળ, એવા શ્રેષ્ટ પુરૂષોના ચિત્તોને જાણવા માટે ક્રાણુ લાયક છે? ૧૩૧
(૩૩)