________________
(२४) 'प्रथा 3. गुणिनि गुणज्ञो रमते नाऽगुणशीलस्य गुणिनि परितोषः अलिरेति वनात्कमलं न दर्दुरस्त्वेकवासोऽपि १३२
ગુણવાન મનુષ્યમાં ગુણ રમે છે. સગુણ વિનાના અને શીલહીનને ગુણિમાં સંતોષ થતું નથી, ભ્રમર વનમાંથી કમલ પાસે જાય છે, પણ કમલ પાસે રહેનારે દેડકે કમલના ગુણને કાંઈ જાણતું નથી. ૧૨
अब्धौ विधौ वधूमुखे फणिनां निवासे स्वर्गे सुधा वसति वै कवयो वदन्ति क्षारं क्षयः पतिमृतिर्गरलं निपातः कंठे सुधा वसति वै भगवज्जनानाम् १३३
કવિ કહે છે કે—અમૃત સમુદ્રમાં છે. સુંદર યુવતિનાં મુખમાં છે, સર્પ લેકમાં છે, સ્વર્ગમાં છે, પણ જે એ બધું સાચું હોય તો સમુલું પાણી ખારું કેમ રહે? સ્ત્રીના મુખમાં હોય તે તેને પતિ કેમ મરે? સર્પ લોકમાં હોય તે સપમાં ઝેર કેમ રહે? સ્વર્ગમાં હોય તો ત્યાંથી દે પતિત કેમ થાય? માટે તે કઈ સ્થળે અમૃત નથી. પરંતુ પરમાત્માના ભક્તોને કંઠમાં અમૃત છે કે જેની વાણીથી અમર પદ મળે છે. ૧૩૩
नागो भाति मदेन के जलरुहै: पूर्णेन्दुना शर्वरी वाणी व्याकरणेन हंसमिथुनैर्नयः सभा पण्डितैः शीलेन प्रमदा जवेन तुरगो नित्योत्सवैर्मन्दिरं सत्पुत्रेण कुलं नृपेण वसुधा लोकत्रयं धार्मिकैः १३४ .