________________
*
*
*
* * *-
પ્રબોધ પ્રભાર, ન બનાવે, લક્ષ્મી સંબંધિ મદ ન કરે અને રામે પરાભવ પણ તેવી પારકી વાત ન કરે. આવું અસિધારાના જેવું વ્રત તેણે શીખાવ્યું હશે ? આ બધું તેઓના સ્વભાવમાં જે હેય છે. ૧૨૫
सत्संगाद् भवति हि साधुता खलानां साधूनां नहि खलसंगमात्खलत्वम् आमोदं कुसुमभवं मृदेवधचे मृद्गन्धं नहि कुसुमानि धारयन्ति १२६
સત્સંગથી ખળ પુષે સાધુ બને છે, પણ ખળના સમાગમથી સાધુ પુરૂષ ખળ થતું નથી, જેમ પુષ્પના સુગંધને મૃત્તિકા ગ્રહણ કરે છે પણ મૃત્તિકાના ગંધને પુષ્પ ધારણ કરતા નથી. ૧૨૬ मलयाचलगन्धेन विन्धनं चन्दनायते तथा सज्जनसङ्गेन दुर्जनः सज्जनायते १२७
મલયાચળમાં ચંદનની સુગંધથી સામાન્ય કાષ્ટ તે પણ ચંદન જેવા બને છે, તેમ સજજનના સંગથી દુર્જન પણ સજજન બને છે. ૧૨૭ दायादादुर्जनाश्चौरा आयंपश्यन्तिनोव्ययम्। आयव्ययंचमध्यस्था व्ययमेकंचसज्जनाः १२८
કુટુંબી, દુર્જન અને ચેર આત્રણ જણ આવકને લક્ષમાં રાખે છે, ખર્ચાને જતા નથી. મધ્યસ્થ પુરૂષ આવક અને ખર્ચ એ બન્નેને જુએ છે. સજજન પુષે કેટલું(સન્માર્ગે) ખરચાયું તેનો હિસાબ રાખે છે. ૧૨૮ करे श्लाव्यस्त्यागः शिरसि गुरुपादप्रणयिता मुखे सत्या पाणी विजति भुजयो वीर्यमतुलम्