________________
સજ્જન પ્રશસા.
(39.)
कश्चोत्पलेषु दलसंनिचयं करोति
को वा करोति विनयं कुलजेषु पुंसु
१२३४५
१२३ .
મૃગલીયાની આંખો કાણે આંજી છે ? મારેાના પીંછાને કાણુ ચિત્રેલાં બનાવે છે ? કમલામાં પાંખડીયેાને કાણ ગાઠવે છે ? કુળવાન પુરૂષામાં વિનય કાણ કરે છે? આ બધું કુદરતીજ બને છે. प्रियान्याय्यावृत्ति मलिनमसुभङ्गेऽप्यसुकरम् वसन्तोनाभ्यर्थ्याः सुहृदपि न याच्यः कृशधनः विपद्युचैः स्थेयं पदमनुविधेयं च महतां सतां के नोद्विष्टं विषममसिधाराव्रतमिदम्
१२४ ન્યાયપુરઃસર વતન રાખવું, પ્રાણ જતાં સુધી પણ નીચ કૃત્ય ન કરવું, શશ્ન પુરૂષોની પાસે લાચારી ન કરવી, પોતે નિધન હોય તાપણ મિત્ર પાસે ન માગવું, આપત્તિમાં પણ ઉચ્ચ સ્થાને રહેવું, મહાપુરૂષોના પદને અનુસરવું, આવું તલવારની ધારા જેવું આકરું વ્રત સત્પુરૂષોને કાણે શીખાવ્યું હશે ? ૧૨૪
मदानं प्रच्छन्नं गृहमुपगते संभ्रमविधिः प्रियं कृत्वा मौनं सदसि कथनं नाप्युपकृतेः अनुत्सेको लक्ष्म्यां निरभिभवसाराः परकथाः सतां नो द्विष्टं विषम प्रसिधारा व्रतमिदम् સત્પુરૂષો દાન આપ્યુ હાય તે ગુપ્ત રાખે, અતિથિ ઘેર આવે તે હર્ષથી
१२५
ઉભરાઇ જાય, સારૂં કામ કરી માન રહે, સમાજમાં કરેલા ઉપકારને કહી