________________
(30)
પ્રમાથ પ્રભાકરે
ગાયાનું કે ભેંસાનું દુધ ખીજે દીવસે બગડી જાય છે અથવા દહિં થઇ ાય છે, પણુ ક્ષીરસાગરનું દુધ હજી તેવું ને તેવું છે તેનું કારણ ? મોટાઆને વિકાર ક્યાંથી હાય ? ૧૨૦ इहानेके सन्तः सततमुपकारिण्युपकृर्ति कृतज्ञाः कुर्वन्तो जगति निवसन्तोऽपि सुधियः कियन्तस्ते सन्तः सुकृतपरिपाकप्रणयिनो विना स्वार्थं येषां भवति परकृत्यव्यसनिता
१२१ આ જગમાં એવા કૃતજ્ઞ અને સુબુદ્ધિવાળા માણસે ઘણા ડેાય છે કે જે ઉપકારીના ઉપર ઉપકાર કરે છે. પણ સત્કમ ના ફળમાં પ્રેમી, અને કાંઇ પણ સ્વાર્થ વિના પરહિત કરવામાં વ્યસનવાળા સજ્જતા તે ક્રાઇ વિલાજ હેાય છે. ૧૨૧ ऐश्वर्यस्य विभूषणं सुजनता शौर्यस्य वाक्संयमो ज्ञानस्योपशमः कुलस्य विनयों विचस्य पात्रे व्ययः अक्रोधस्तपसः क्षमा वलवतां धर्मस्य निर्व्याजताम् सर्वेषामपि सर्वकारणमिदं शीलं परं भूषणम् १२२
પ્રભુતાનું ભૂષણ સુજનતા, શૈાર્યનું ભૂષણ વાણીનેા સયમ, જ્ઞાનનું જૂ॰ શાંતિ, કુલનું ભૂ॰ વિનય, વિત્તનું ભૂ॰ સત્પાત્રદાન, તપનું ભૂ ક્રોધ ન કરવા તે, બળવાનેાનું ભૂ॰ ક્ષમા, ધમનું ભૂ॰ નિષ્કપટણ અને સવ સદ્ગુણાનું સદા ભુષણ ઉત્તમ શીલ છે. केनाञ्जितानि नयनानि मृगाङ्गनानां को वा करोति रुचिराङ्गरुहान् मयूरान्
૧૨૨