________________
(૨૮). પ્રબોધે પ્રભાકર,
સંપ જ વર શ્રા ત ત વસ્ત્ર मंत्रेण शाम्यते सर्पः खलः केन न शाम्यते ११२
જેમ સર્ષ પૂર છે તેમ ખળ છે, પણ સર્ષ કરતાં ખળ વધારે દૂર છે કારણકે મંત્રથી સર્પશાંત થાય છે પણ ખળ કેઈ ઉપાયે શાંત થતો નથી.૧૧ર योक्नं धनसम्पचिः प्रभुत्वमविवेकिता होकैकमप्यनर्थाय किमु यत्र चतुष्टयम् ११३
૧ યવન, ર ધન સંપત, સમેટાઈ અગર અધિકારીપણું, ૪ અને વિવેક. આ અકેક હોય તો પણ અનર્થકારી છે, તે પછી ચારે વસ્તુ એક સ્થળે હોય તે શું બાકી રહે ? અર્થાત બહુ અનિષ્ટ કરે. ૧૧૩ निष्णातोपि च वेदान्ते वैराग्यं नैति दुर्जनः । चिरं जलनिधौ मग्नो मैनाक इव मार्दवम् ११४
ઘણા સમય થયા સમુદ્રમાં ડુબેલે મૈનાક (પર્વત) જેમ કામલ થત નથી તેમ વેદાંતના રસમાં પ્રવીણ (ડુબેલે) હોય તો પણ દુર્જન માણસ કદિ પણ વૈરાગ્યને પામતો નથી. ૧૧૪ कुचिमासाद्य कुतोऽर्थसंचयः कुपुत्रमासाद्य कुतश्च भक्तिः कुगहिनीं प्राप्य गृहे कुतः सुखं कुशिष्यमध्यापयतः कुतो यशः ११५
દુષ્ટ આચરણવાળા વ્યાપાર વડે ધન ક્યાંથી મળે? દુષ્ટ પુત્ર પામીને સેવા ભક્તિ ક્યાંથી મળે? દુષ્ટ સ્ત્રી પામ્યા પછી ઘરમાં સુખ ક્યાંથી ? કુશિષ્યને ભણાવનાર કીતિ ક્યાંથી મેળવે ? ન જ મેળવે. ૧૧૫
तेष्वशान्तेषु मृढेषु खण्डितात्मस्वसाधुषु संग न कुर्याच्छोच्येषु योषित्क्रीडामृगेषु च ११६