________________
સુભાષિત સંચય (૨૪) बलिभिर्मुखमाकान्त पलितैरत सिस गात्राणि शिथिलायन्ते तृष्णैका तरुणायते १
અરેરે મુખ તે કાચલીથી ઘેરાઈ ગયું, મસ્તક શ્વેત વાળથી વરાઇ ગયું અને અવયવ સર્વે શિથિલ થઈ ગયા તોપણ તૃષ્ણ તે હજી તરણને તરણજ રહી. ૧૦૦ वापी वम विहार वर्ग वनिता वाग्मी वनं वाटीका वैद्या वाडव वारि वादि विबुधा वेश्या वर्णिम् वाहिनी . विद्या वौर विवेक विच विनया वाचयमा वल्लिका ૨૪ ૨૫ ૨૬ ૨૭ . वस्त्र वारण वाजि वेशर वरा राज्यं ववैः शोभते १०१
વાવ, કિલ્લે, બગીઓ, બ્રાહ્મણદિવણે, સ્ત્રીઓ, વાચાલ, (વકીલ) વન, પુલવાડી, વૈદ, વિદ્વાન બ્રાહ્મણ, જલ, નદી) સત્યાસત્યને નિર્ણય કરનાર, જ્ઞાનીઓ, વેશ્યા, વાણીયાઓ, સેના, વિદ્યા, (કલાનુસાર) થરવીર, વિવેક, ધન, નમ્રતા, મનવૃતીઓ, વિવિધ લતાએ, વો, હાથીઓ, ઘડાઓ, ને ખચ્ચર, આ ૨૭ વવાથી રાજ્ય શેભે છે. ૧૦૧ निर्गुणेष्वपि सत्वेषु दयां कुवन्ति साधवः .. नहि संहरते ज्योत्स्ना चन्द्रश्चांडालवेश्मनः .. १०२
ગુણ વિનાના પ્રાણીઓમાં પણ સજ્જન પુરૂષો દયા કરે છે, ચંદ્ર ચાંડાલના ગૃહ ઉપરથી પિતાના કીરણને પાછા ખેંચતું નથી. ૧૦૨