________________
(૨૪)
પ્રમેાધ પ્રભાકર.
જે બ્રાહ્મણેા શાંત, દાંત, વેદજ્ઞ, જીતેત્રિય, હિંસા ન કરનાર, પરિગ્રહમાં જેનું મન સકાય પામ્યું હોય, આશાવિનાના હાય તે બ્રાહ્મણો સંસાર સમુદ્રમાંથી તારવાને સમર્થ
છે. ૯૫
अपमानं पुरस्कृत्य मानं कृत्वा च पृष्ठतः स्वकार्यं साधयेद् धीमान् कार्य भ्रंशो हि मूर्खता
९६
બુદ્ધિવાન મનુષ્ય અપમાનને આગળ રાખી માનને પાછળ મુકતે પોતાનું કાર્ય પારપાડે છે કારણ કે લોકાપવાદ ખાતર, કાયા ભ્રંશ કરવા તે મુર્ખાઇ ગણાય છે. ૯૬
नमन्ति फलिनो वृक्षा नमन्ति गुणिनो जनाः
शुष्कं काष्टं च मूर्खश्च न नमन्ति कदाचन
९७
થતાં નથી.
ફળવાળાં વૃક્ષ જેમ નીચાં નમે છે, તેમ ગુણી જતા પણ નમ્ર ટાય છે, સુકું લાકડું અને મૂખ કાઇ દીવસ નરમ ( જોરથી નમાડતાં બટકી જાય છે. ) ૯૭ प्रकोपितस्यापि मनो नो याति विक्रियाम्
नहि तापयितुं शक्यं सागरांभस्तु णोल्कया
९८
સાધુ જનનું મન ખીજવવા છતાં પણુ વિકાર પામતું નથી, જેમ બ્રાંસના અગ્નિથી સમુદ્રનુ પાણી ગરમ કરી શકાતુ નથી. ૯૮ जास्तपोभिः शमयन्ति देहं बुधा मनश्चापि विकारहेतुम् श्वा मुक्तमस्त्रं दृशतीति कोपात् हन्तारमुदिश्य हिनस्ति सिंह: ९९
જડ માણસો તપ વડે શરીરને શાન્ત ( કૃષ ) કરે છે, અને ડાહ્યા માણસા વિકારનું કારણ શોધી તેના હેતુને શાંત કરેછે જેમ શ્વાન ફૂકેલા અધ્ન (પથરા) તે કરડે છે અને સિંહતા હણનારનેજ હણે છે. ૯૯