________________
સુભાષિત સંચય.
(२३) विधामित्रं प्रवासेषु भार्या मित्रं गृहेषु च न्याषितस्यौषधं मित्रं धर्मों मित्रं मृतस्य च ९१
દેશાટન કરવામાં વિદ્યા મિત્ર સમાન છે, ગૃહકાર્યમાં સ્ત્રી મિત્ર છે, રોગીઓને દવા મિત્ર છે, અને મરણ પામનારને મિત્ર ધર્મ છે. ૯૧
गीतशास्त्रविनोदेन कालो गच्छति धीमताम् व्यसनेन तु मूखाणां निद्रया कलहेन च ९२ ..
બુદ્ધિવાન મનુષ્યને જીવનકાળ સંગીત તથા શાસ્ત્રવિદથી પ્રસાર થાય છે, અને મૂર્ખાઓનાં જીવનકાળ વ્યસન, નિદ્રા અને છાયા કરવામાં જાય છે. ૯૨ सस्करस्य कुतो धर्म: दुर्जनस्य कुतः क्षमा वेश्यानां च कुतः स्नेहः कुतः सत्यं च कामिनाम् ९३
ચોરી કરનારા ચોરને ધર્મ ક્યાંથી હોય ? દુર્જનને ક્ષમાં કયાંથી હાય ? વેશ્યાને સ્નેહ ક્યાંથી હોય? અને વ્યભીચારીને સત્ય ક્યાંથી હોય? न डॉय. ८3 अमेध्यमध्ये कीटस्य सुरेन्द्रस्य सुरालये समाना जीविताकांक्षा समं मृत्युभयं द्वयोः ९४
વિઝામાં પડેલા કીડાને તથા સ્વર્ગમાં રહેલા દિને જીવવાની આશા બનેને સરખી છે તેમ મૃત્યુનો ભય પણ બેઉને સરખે છે.૯૪ ये शान्तदान्ताः श्रुतिकर्णपूर्णा जितेन्द्रियाःमाणवधे निवृत्ताः परिग्रहे संकुचिता निरीहा स्ते ब्राह्मगास्तारयितुं समर्थाः ९५