________________
(૨૨)
પ્રબોધ પ્રભાકર. ઘણે પ્રકારે સેવ્ય હેય તેપણુ દુર્જન માણસ સજજન થતું નથી, દુધ અને ઘીથી સારી રીતે ઉછેરેલે લોબડે મધુરતાને પામતે નથી. ૮૬ कृशोऽपिसिंहोनसमो गजेन्द्रैः सत्वं प्रधानं न तु मांसराशि: अनेकवृन्दानि बने ममानां सिंहस्य नदेन मदं त्यजन्ति ८७
દુર્બળ એવા પણ સિંહના સમાન હાથી ન કહેવાય, કારણ કે બળ પ્રધાન છે, માંસને જ પ્રધાન નથી; વનમાં હાથીયોનાં ટેળાં હોય છે, પરંતુ સિંહની એક ગજેનાથી હાથીએ મદને છોડી દે છે. ૮૭
जठराग्निः पचत्यत्र फलं कालेन पच्यते कुमंत्रैः पच्यते राजा पापी पापेन पच्यते ८८
અનાજ જઠરાગ્નિથી પચે છે, ફળ કાળે (સમય આવે) પાકે છે. રાજા ખરાબ સલાહ કારકથી પચાય છે અને પાપી પાપથી પચાય છે. ૮૮ न वेचि यो यस्य गुणप्रकर्ष सतं सदा निन्दति नानचित्रम् विहाय मुक्तां निजभूषणाय विभर्ति गुञ्जां विपीने किराती ९९
જે માણસ જે ચીજની કીમત ન જાણે તે માણસ તે ચીજની નિન્દા કરે તેમાં શું આશ્ચર્ય ? જેમ જંગમાં ભીલડી પિતાના હાર માટે ગજમોતી ને તજી દઈને ચણેકીને ધારણ કરે છે. કારણ કે તે ખેતી કરતાં ચણોઠીને વધારે શ્રેષ્ઠ ગણે છે. ૮૯ छायां कुर्वन्ति चान्यस्य स्वयं तिष्ठन्ति चातपे फलन्ति च परस्यार्थे नात्महेतोमहा द्रुमाः ९०
વૃક્ષે પિતે તકે ઉભા રહે છે ને બીજાઓને છાયા કરે છે વળી ને છે તે પણ પરાર્થે કારણ કે મહાન વૃક્ષનું જીવન પરોપકારના માટેજ હોય છે. ૯૦