________________
સુભાષિત સંચય.
आरोग्यबुद्धिविन योद्यमशास्त्ररागा आभ्यन्तराः पठनसिद्धिकराभवंति
८३
ગુરૂ, પુસ્તક,રહેવાનુ સ્થાન, મદદ, અને અન્નવસ્ત્રાદિ, આ પાંચ બાહ્ય સાધના છે, આર્ાગ્યતા, બુદ્ધિ, વિનય, ઉદ્યમ, અને શાસ્ત્ર ઉપર પ્રેમ, આ પાંચ સાધના વિદ્યાભ્યાસ સિદ્ધ કરવામાં આંતરિક સાધના છે, ૮૩ मूर्ख :- मूर्खत्वं हि सखे ममापि रुचिरं यस्मिन्यदष्टौ गुणाः મૂવેઃ निश्चिन्तो बहुभोजनोऽपमना नक्तंदिवा शायकः कार्याकार्यविचारणान्धवधिरो मानापमाने समः प्रायेणामयवर्जितो दृढवपुर्मूर्खः सुखं जीवति ८४ હું મિત્ર ? મૂખ પણું મને પણ પસંદ છે કેમકે જેમાં આઠ તેા ગુણ છે પ્રથમતો નિશ્ચંત હાય, ઘણા આહાર કરનારા હાય, શરમ વિનાના હાય, રાત દિવસ ઉધનાર હોય, ત્ય અકૃત્યને વિચાર કરવામાં અધ અને બધીર હાય, તથા માન અને અપમાન જેને સરખાં ાય છે, ઘણે ભાગે નિરાગી અને મજબુત શરીર હાય છે. આવે। મૂખ સુખે જીંદગી કાઢેછે. ૮૪ वरं सरवे सत्पुरुषापमानितो न नीचसंसर्गगुणैरलंकृतः वराव पादेन हतोऽपि शोभते न रासभस्योपरिसंस्थितो नरः ८५
હે મિત્ર ? સજ્જન પુરૂષોથી માનભંગ થવું શ્રેષ્ટ છે, પણ નીચ જ તેના સમાગમથી શાલવું તે ઠીક નથી; જેમ ઘેાડાની લાતથી તાડ ન કરાયલા શેાભ છે પણ ગધેડા ઉપર બેઠેલા નથી શેાભો. ૮૫ न दुर्जन: सज्जनतामुपैति बहुप्रकारैरपि सेव्यमानः अत्यन्तसिक्तः पयसा घृतेन न निम्बवृक्षो मधुतामुपैति ८६
( ૨૧ )