________________
( २० )
પ્રમેાધ પ્રભાકર
दुष्प्राप्यं प्राप्य मानुष्यं हा मुधा जन्म हारितम् दुष्टेन मनसा ध्यातं रामा रामा धनं धनम्
ખેદ થાછે કે—દુલ ભ મનુષ્ય ભવને પામીને, અને ધનને વારંવાર વિવલતાથી ઝંખતા જ धर्मरागः श्रुतौचिन्ता दाने व्यसनमुत्तमम् इन्द्रियार्थेषु वैराग्यं सम्प्राप्तं जन्मनः फलम्
८०
ચિત્તથી શ્રી વૃથા ખાયા. ૮૦
८१
ધમ માં પ્રેમ, શાસ્ત્ર સંબંધિ ચિન્તા, દાન આપવામાં ઉત્કંઠા, ઇંદ્રિ ચૈાના વિષયેામાં વૈરાગ્ય, આટલાવાના જેણે પ્રાપ્ત કર્યો તેણે જન્મની સફ્ળતા કરી છે. એમ સમજવું. ૮૧
रे चित्त खेदमुपयासि वृथा कथं त्वं रम्येषु वस्तुषु मनोहरतां गतेषु पुण्यं कुरुष्व यदि तेषु तवास्ति वांछा पुण्यं विना नहि भवंति समीहितार्थो:
"(
દુષ્ટ
८२
હે ચિત્ત ? મનને મેાહ પમાડનારી (પારકાની) સુંદર વસ્તુઓ નિમિત્તે તું ખેદ શા માટે કરે છે ? તે ચીજોમાં જો તુને માતુ હાય તો ધમ કર કારણ કે ધમ' વિના ઇચ્છેલા પદાર્થો મળતા નથી. ૮૨
વિદ્યાભ્યાસ કરવામાં દશ સાધનેાની જરૂર છે તે બતાવે છે आचार्यपुस्तकनिवाससहायवासो बाह्या इमे पठनपंचगुणा नराणाम्