________________
(૧૮) પ્રબોધ પ્રભાકર, दुर्जनस्य विशिष्टत्वं पोपद्रवकारणम् व्याघ्रस्य चोपवासेन पारगं पशुमारणम् ७०
દુર્જનનું ઉંચે દરજે ચવું તે બીજાને ઉપદ્રવ થવાના હેતુ ૫છે. જેમકે વાઘ ઉપવાસ પછી પારણુ કરે તેમાં પશુનું મરણ થાય છે, शमो दमस्तपः शौचं शान्तिरार्जवमेव च ज्ञानं विज्ञानमास्तिक्यं ब्रह्मकर्म स्वभावजम् ७१ .
શમ, દમ, તપ, શોચ, ક્ષમા, સરલતા, જ્ઞાન, વિજ્ઞાન અને આસ્તિકપણું એ બ્રાહ્મણનું સ્વાભાવિક કર્મ છે. ૭૧ ગીતા. शौर्य तेजो धृतिर्दाक्ष्यं युद्धे चाप्यपलायनम् दानमीश्वरभावश्च क्षात्रं कर्म स्वभावजम्
શરપણું, તેજસ્વીપણું, ધીરજ, ચતુરાઈ, યુદ્ધમાં પાછીપાની ન દેવી, દાન દેવું અને મેટાઈ રાખવી એ ક્ષત્રિયનું સ્વાભાવિક કર્મ છે. ૭૨ ગીતા.
षट्दोषाः पुरुषेणेह हातव्या भूतिमिच्छता निद्रा मान्धं भयं क्रोध आलस्यं दीर्घसूत्रता ७३
આ સંસારમાં સંપત્તિને ઈચ્છનારા પુરૂષે નિદ્રા, મંદતા, બીક, ધ, આળસ અને દીર્ઘત્રીપણું એ છ ષથી દૂર રહેવું જોઈએ. ૭૩ द्वाविमौ पुरुषौ लोके शिरःशूलसमौ मतौ गृहस्थश्च निरारंभो यतिश्च सपरिग्रहः ७४
લેકમાં આ બે વ્યક્તિઓ ડાહ્યા માણસના મસ્તકમાં શૂળ ઉપજાવ. નારી મનાય છે, એકતે ગૃહસ્થ છતાં ઉદ્યોગ ન કરતે હેય તે અને બીજો સંન્યાસી છતાં સંપત્તિ માટે વલખાં મારતે હેય તે. ૭૪
૭૨