________________
સુભાષિત સચય.
( ૧૭ )
ઇંદ્રિયાને ફ્રુટ મુકી દેવી એ આપત્તિના પ્રસિદ્ધ માગ છે, અને ઇન્દ્રિયાને કબજે રાખવી એ સમ્પત્તિના માગ છે. જે માગ ગમે તે માર્ગે ચાલે. ૬૫ अकृत्वा परसन्तापमगत्वा खलमन्दिरम्
अक्शयित्वा चात्मानं यदल्पमपि तद् बहु
६६
ખીજાતે હેરાન કર્યા વગર, નીચ લેાકાને ઘેર ગયા વગર, અને પોતાના આત્માને કલેશ આપ્યા વગર જે કાંઇ થેાડા લાભ મળે તે પણ ણા સમજવા જોઇએ. ૬૬
अप्रार्थितानि दुःखानि यथैवायान्ति देहिनाम् सुखान्यपि तथाऽऽयान्ति दैन्यमत्रातिरिच्यते
६७
પ્રાણિયાને દુઃખે! જેમ વગર માગણીએ આવે છે તેમ સુખા પણ તેવીજ રીતે આવે છે. તે છતાં એ બાબતમાં દીનતા બતાવવી તે વધારામાં રહે છે. અર્થાત્ કે નકામી છે. ૬૭
देहीति वक्तुकामस्य यद्दुःखमुपजायते
दाता चेत् तद्विजानीयात् दद्यात्स्वपिशितान्यपि ६८ મને આપે! એમ યાચનાનું વચન ખેલનાર ( લાયક માણસને ) જે દુ:ખ થાય છે તે દુઃખને જોદાતા (આપનાર) પુરૂષ જાણી શકતા હાય તા તે પેાતાનું માંસ કાઢીને પણ આપી દે. ૬૮
स्वगुणान् परदोषश्च वक्तुं प्रार्थयितुं परान् याचितारं निराकर्तुं सतां जिह्वा जडायते
६९
૬ ...
પેાતાના ગુણ તથા બીજાના દોષ ખેલવામાં, ખીજાની પાસે યાચના કરવામાં, અને યાચના કરનારને ના પાડવામાં સજ્જતાની જીભ થંભીજ જાય છે. ૬૯