________________
સુભાષિત સંચય. मनश्यकं वस्येकं कर्मम्पेकं पहात्मनाम मनस्यन्यद् वचस्यन्यत् कर्मण्यन्यद् दुरात्मनाम् ५७
મહાત્માઓના મનમાં જે હોય છે, તે જ તેમના દેલવામાં હોય છે, અને બેલવા પ્રમાણેજ તેઓ વર્તે છે, પણ દુરાત્માઓના મનમાં એક હોય છે, બોલવામાં બીજું હોય છે અને તેઓના વર્તનમાં જુદુજ હૈયછે. ૫૭
गुणेषु क्रियतां यत्नः किमाटोपैः प्रयोजनम् । विक्रीयन्ते न घंटाभि र्गावः क्षीरविवर्जिताः ५८
ગુણવાન થવાને યન કરે, આઇબરનું શું પ્રયોજન છે દુધ વગરની ગાયો હોય તે કાંઈ ટેકરીયે બાંધવાથી વેચાઈ જતી નથી. ૫૮
चिहीनोऽपि नाकार्य न द बलवानपि न दुःखितोऽपि सन्तापं भजते यः स पण्डितः ५९ ..
જે પુરષ આજીવિકા વગરને છતાં ન કરવાનું કામ કરતું નથી, બળવાન છતાં ગર્વ કરતા નથી અને દુઃખ છતાં તેને સંતાપ કરતે નથી તે પંડિત કહેવાય છે. ૫૯ मंत्रे मतिर्भये धैर्य व्यवहारे प्रगल्भता पाण्डित्यमेतदुदितं शुकपाठस्ततोऽन्यथा
આવશ્યક કાર્યના વિચારમાં અઠિત બુદ્ધિ, ભયના વખતે હૈ અને વ્યવહારમાં નિપુણતા; એને પાંડિતય (વિદ્વાનપણું) કહેલ છે. બાકી આ શિવાયનું પાંડિતય તો પિટીયું જ્ઞાન સમજવું. ૬૦ गुणानुरागो विनतिर्विवेकः साधुसङ्गमः असंमोहश्च कार्येषु स्वभावोऽयं विपश्चिताम्