________________
(૧૪)
પ્રોધ પ્રભાકર, आदानं परं दानं विद्यादानं ततः परम् । अयन क्षणिका तृप्तिः यावजीवं तु विद्यया ५३
અન્નદાન એ સર્વથી શ્રેષ્ટ છેતેમાં પણ વિદ્યાદાન તેથી પણ શ્રેષ્ઠ છે, કેમકે અન્નથી થતી તૃપ્તિ ક્ષણિક છે, પણ વિવાવડે થતી તૃમિ જીવન પર્યંત રહે છે. ૫૩ गतेऽपिवयसि ग्राह्या विद्या सर्वात्मना बुधैः यदीह स्यात्रफलदा सुलभा साऽन्यजन्मनि । ५४ .
મેટી અવસ્થામાં પણ ડાહ્યા માણસે સર્વ પ્રકારે વિદ્યાનું પ્રહણ કરવું છલી અવસ્થામાં ભણાયેલી વિદ્યા કદાચ આ જન્મમાં ફલ ન આપે તેપણ તે બીજા જન્મમાં થોડી મહેનતેજ સિદ્ધ થાય છે. ૫૪
गौरवं प्राप्यते दानात् न तु विचस्य संचयात् स्थितिरुच्चैः पयोदानां पयोधीनामधः स्थितिः ५५
ધનને સંચય કરવાથી નહિ પણ દાન દેવાથીજ મહત્તા પમાય છે. જેમકે જળ સંચય કરનારા સમુદ્રનું સ્થાન નીચું હોય છે અને જળ આપનારા મેનું સ્થાન ઉંચું હોય છે. ૫૫ सद्भिस्तुलीलयाप्रोक्तं शिलालिखितमक्षरम् असद्भिः शपथेनोक्तं जले लिखितमक्षरम् ५६
હસવા સરખી સાધારણ વાતચીતમાં પણ સજ્જનોનું બેલેલું શિલાલેખની પેઠે ફરતું નથી અને દુર્જન સેગન ખાઇને બેલ્યા હોય છે તે પણ જળમાં લખેલા અક્ષરની પડે ભુંસાઈ જાય છે. પ૬