________________
સુભાષિત સંચય.
(૧૩)
ક્ષમા એ નબળાઓના ખળરૂપ છે તથા બળવાનના ભૂષણ રૂપ છે. એટલુંજ નહિ પણ લેાકમાં વશીકરણ રૂપ ક્ષમા *ઇ ઇષ્ટ સિદ્ધિ થવી બાકી રહે છે ? ૪૮
છે, ક્ષમા વડે
सत्यं मृदु प्रियं वाक्यं धीरो हितकरं वदेत् आत्मोत्कर्ष तथा निन्दां परेषां परिवर्जयेत्
४९
વાક્ય ખેલવું
ધીર પુરૂષે સત્ય, મૃદુ—કામળ, પ્રિય, અને હિતકર તેમજ આત્મશ્લાઘા તથા પરિન દાને ત્યાગ કરવા. ૪૯ नासत्यवादिनः सख्यं न पुण्यं न यशो वि दृश्यते नापि कल्याणं कालकूटमिवाश्नतः
५०
અસત્ય ખેલનાર પુરૂષને પૃથ્વી પર કાઇની સાથે મિત્રતા થતી કે રહેતી નથી, તેમ તેને યશ, પુણ્ય કે કલ્યાણ કરશું થતું નથી. ટુકામાં એજ કે કાલકૂટ ઝેરનું ભક્ષણ કરનારની પેઠે તેનું અનિષ્ટ થાય છે. ૫૦ धर्म्यं यशस्यमायुष्यं लोकद्वयरसायनम् अनुमोदामहे ब्रह्मचर्यमेकान्तनिर्मलम्
५१
મહાત્માએ કહે છે કે બ્રહ્મચય ધર્મના મૂળ રૂપ, યશ આપનાર, આયુષ્ય વધારનાર, આલાક તથા પરલેાકમાં રસાયનની પેઠે હિત કરનાર અને અત્યંત નિર્મળ હાવાથી અમે તેને વખાણીયે છીએ. ૫૧ एकतश्चतुरो वेदान् ब्रह्मचर्यं तथैकतः तोलयित्वा ब्रह्मचर्यमधिकं मेनिरे सुराः
५२
દેવાએ એક તરફ ચાર વેદ્દાને અને એક તરફ બ્રહ્મચય ને રાખી તુલના કરી ત્યારે તેમને બ્રહ્મચય અધિક છે એમ જણાયું. પર