________________
. प्रया प्रमा३२.' ऐश्वर्यमायुरारोग्यं यशो मानं च वैभवम् पामोति पुरुषो नित्यं जनाराधनपण्डितः ४४
પ્રાણી માત્રને સેવા વડે પ્રસન્ન કરવામાં હોંશીયાર પુરૂષ સદા . श्वय, आयुष, मारे।य, यश, मान भने वैभवने पामेछ. ४४
अष्टादशपुराणेषु व्यासस्य वचनद्वयम् परोपकारः पुण्याय पापाय परपीडनम् . ४५ " અઢાર પુરાણોના સારરૂપ વ્યાસમુનિનાં આ બે વાક્યો છે કે પાપકાર કરે તે પુન્ય એકઠું કરવા માટે છે અને બીજાને દુઃખ દેવું તે પાપને એકઠું કરવા માટે છે. ૪પ
सत्यं ब्रूयात् प्रियं बूयात् न ब्रूयात् सत्यमप्रियम् पियं च नानृतं ब्रूया देष धर्मः सनातनः ४६ ।
આ સનાતન ધર્મ છે કે સત્ય અને પ્રિય બલવું, પણ સત્ય છતાં અપ્રિય અને પ્રિય છતાં અસત્ય એવું કદી બોલવું નહિ. ૪૬ -सुराज्यसम्पदोभोगाः कुलेजन्मसुरूपता.. । पाण्डित्यमायुरारोग्यं धर्मस्यैतत्फलंविदुः ४७...
વિદ્વાનો કહે છે કે–શ્રેષ્ટ રાજ્ય, સંપત્તિ, સુખભેગ, ઉત્તમ કળમાં જન્મ, સારું રૂપ, વિદ્વત્તા, દીર્ધાયુ, અને નીરોગીપણું, આ સઘળાં ધર્મનાં ફળે છે. ૪૭ , भमाबलमशक्तानां शक्तानां भूषणं क्षमा क्षमा वशीकतिर्लोके क्षमया किं न साध्यते ४८