________________
સુભાષિત સંચય. आपद्गतं हससि किं द्रविणान्धमूढ मागत हसास कद्रावणान्धमढ
.. ... लक्ष्मीः स्थिरा न भवतीति किमत्रचित्रम् एतान्प्रपश्यसि घटान् जलयंत्रचक्रे रिक्ता भवन्ति भारता भरिताश्चरिक्ताः ३३ હે ધનથી અંધ બનેલ મૂઢા આપત્તિમાં આવેલા મનુષ્યને તું શું કામ હસે છે? લક્ષ્મી કોઈની સ્થિર રહી નથી, આ રેટના ઘડા તરફ તે જો. ભરેલા ખાલી થાય છે અને ખાલી થએલા ભરાય છે. ૩૩ गन्धः सुवर्णे फलमिक्षुदण्डे नाऽकारि पुष्पं खलु चन्दनेषु विद्वान् धनान्यो नृपदीर्घजीवी धातुः पुराकोऽपि नबुद्धिदोऽभूत् ३४
વિધિએ સેનામાં સુગંધી ને કરી, શેરડીને ફળ ન આપ્યા, ચંદન વૃક્ષમાં પુષ્પ ન કર્યો, વિદ્યાવાનને ધનવાન ન બનાવ્યો અને રાજાને લાંબી આયુષ્ય ન આપી તેનું કારણ તે જણાય છે કે બ્રહ્માને કઈ રાલાહ દેનાર હશે નહિ, નહી તે આવી ભૂલ કરે નહી. ૩૪ , मित्र-क्षीरणाऽऽत्मगतोदकाय हि गुणा दचाः पुरातेऽखिला:
क्षीरे तापमवेक्ष्य तेन पयसा ह्यात्मा कशानी हुतः गन्तुं पावकमुन्मनस्तदभवद् दृष्ट्वा तु मित्राऽऽपदं
युक्तं तेन जलेन शाम्यति सतां मैत्री पुनस्तादृशी ३५ આ પહેલાં દુધમાં રહેલા પાણીને દુધે પિતાના બધા ગુણ આપ્યા પછી
જ્યારે દુધનું પાત્ર ચૂલે ચડાવ્યું ત્યારે દુધની આપત્તિ જોઈ દુધમાં રહેલ પણ તાપથી બળવા લાગ્યું, જ્યારે પાણી દુધને બચાવા ખાતર બળવા લાગ્યું એટલે મિત્ર (પાણી) ને બળતાં જોઈ દુધ એ