________________
(૮)
પ્રબોધ પ્રભાકર, દુનિયામાં પૃથ્વીનું ભૂષણ પુરૂષ છે, પુરૂષનું ભૂષણ લક્ષ્મી છે, લક્ષ્મીનું ભૂષણે દાન છે અને દાનનું ભૂષણ સુપાત્ર છે. ૨૮ क्रोधः-उत्तमे तु क्षणं क्रोधो मध्यमे घटिकाद्वयम्
अधमे स्यादहोरात्रं चाण्डाले मरणान्तिकः .. २९ ઉત્તમ પુરૂષમાં એક ક્ષણ ધ રહે છે, મધ્યમમાં બે ઘડી, અધમ પુરૂષમાં ચોવીસ કલાક ક્રોધ રહે છે, અને ચાંડાલ વૃત્તિવાળામાં મરણ સુધી દૈધ રહે છે. ૨૯
दुर्जनो दोषमादत्ते दुर्गन्धमिव शूकरः
सज्जनश्च गुणग्राही हंसः क्षीरमिवांभसा ३०
સૂવર જેમ દુર્ગન્ધી પદાર્થને ગ્રહણ કરે છે તેમ દુજન પારકા દેને ગ્રહણ કરે છે, હંસ જેમ પાણીમાંથી દુધને સ્વીકાર કરે છે તેમ સન અવગુણ તજીને ગુણને જ રહે છે. ૩૦ सज्जन:-किं मधुना किं विधुना किं सुधया किं च वसुधयाऽखिलया ___ यदि हृदयहारिचरितः पुरुषः पुनरैति नयनयोरयनम् ३१
જે સજ્જન પુરૂષ દષ્ટિએ ચડે તો પછી મધથી, ચંદ્રથી, અમૃતથી, કે સમગ્ર પૃથ્વીથી શું? કાંઈ કામ નથી, કારણ કે ચિત્તહારી ચરિત્રવાળા સજજન તે સૌથી વધારે શાંતિદાયક છે. ૩૧ सज्जनः दुर्जनवचनांगारैर्दग्धोऽपि न विप्रियं वदत्यायः
__ अगरुरपि दह्यमानः स्वभावगन्धं परित्यजे किन्नु ३२
દુર્જનના વચન રૂપ અંગારાથી બળેલ એવે સજજન અપ્રિય વચનને કદિ પણ બેલ નથી, જેમ અગરને અગ્નિમાં બાળે તો પણ પિતાના સ્વાભાવિક સુગધને તજે નહિ. ૩૨