________________
સુભાષિત સંચય.
दैवम् - छित्वा पाशमपास्य कूटरचनां भक्त्वा बलाद् वागुरां पर्यन्ताग्निशिखाकलाप जटिलान्निःसृत्य दूरं वनात् व्याधानां शरगोचरादतिजवेनोत्प्लुत्य धावन्मृगः कूपान्तः पतितः करोति त्रिमुखे किंवा विधौ पौरुषम् २५ કાઇ એક મૃગ પાશલે તેાડીને શીકારીની કપટ રચનામાંથી છુટી ને ચેતરફ દાવાનળથી ઘેરાયલા વનમાંથી નાશી ભાગીને પારાધીતા બાણુના ધામાં પણ ન આવતાં ઘણા વેગથી ટૅકતા ઠેકતા અકસ્માત કાઇ વાવમાં પડી મૃત્યુ પામ્યા. ખરેખર જ્યારે નસીબ અવળાં હાય ત્યારે પુરૂષાર્થ શું કરે ? ૨૫
शील :- वरं प्रवेष्टुं ज्वलितं हुताशनं न चापिभग्नं चिरसंचितं व्रतम् वरं हि मृत्युः सुविशुद्वचेतसः न चापि शीलस्खलितस्य जीवनम्
જાજણ્યમાન અગ્નિમાં પ્રવેશ કરવા તે શ્રેષ્ટ છે પણ ઘણા વખત પાળેલું વ્રત ભાંગવું તે શ્રેષ્ટ નથી કારણ કે શીલભ્રષ્ટ થયા પછી જીવવું તે કરતાં વિશુદ્ધ મનથી મરણ કરવું તે શ્રેષ્ટ છે. ૨૬ जिहा - रे जिहे कुरुमर्यादां भोजने वचने तथा
( ७ )
वचने प्राणसन्देहो भोजने च त्वजीर्णता
२७
હે જીભ ! તુ ખેલવામાં અને જમવામાં મર્યાદા રાખ કારણ કે વધુ ખેલવામાં પ્રાણદિન થવાના સંભવ છે અને ધણું જમવામાં અજીણતાનેા ભય છે. ૨૭
दानम् - वसुधा भरणं पुरुषः पुरुषाभरणं प्रधानतरलक्ष्मीः लक्ष्म्याभरणं दानं दानाभरणं सुपात्रं च
२८