________________
(૮).
પ્રબોધ પ્રભાકર, अयं स्वभावः स्वतएवयत्पर श्रमापनोदप्रवणं महात्मनाम् सुधांशु रेषस्वयमर्क कर्कश प्रभाभि तप्तामवति क्षितिकिल ३२
જેમ સૂર્યને કાર કિરણથી તપેલી પૃથ્વીને શાંત કરવી એ ચંદ્રને સ્વભાવ જ છે, તેમ બીજાના સંસાર સંબંધી પરિશ્રમને મ. ટાડવો એ મહાત્માઓને સ્વભાવજ છે ब्रह्मानन्द रसानुभूति कलितैः पतैःसुशीतैर्युत युष्मद्वाकलशोज्झितैः श्रुतिमुखै वाक्यामृतैःसेचय सन्तप्तं भवताप दावदहन ज्वालाभिरे नं प्रभो धन्यास्ते भवदीक्षण क्षणगतैः पात्री कृताः स्वीकृताः ३३
હે પ્રભુ! હું સંસારના તાપરૂપી દાવાનળની જવાળાએથી બહુ જ તપેલે છું, તેને બ્રહ્માનંદના રસમાં અનુભવથી ભરેલા, પવિત્ર, બહુજ થંડા, ચેાગ્ય, કાનને સુખ આપનારા અને આપની વાણીરૂપ કળશામાંથી નીકળેલાં વચન રૂપી અમૃતથી નવરાવો. તેઓ ભાગ્યશાળી છે કે જેઓ ક્ષણમાત્રમાં પણ આપની કૃપા દ્રષ્ટિના પાત્રરૂપ થાય છે. कथंतरेयं भवसिंन्धुमेतं. कावागतिर्मे कतमोऽस्त्युपायः जाने न किञ्चित्कृपयावमांप्रभो संसारदुःखक्षतिमातनुष्व ३४
હું આ સંસારરૂપી સમુક્ત શી રીતે તરું ? મારી શું ગતિ ? અને સદ્ગતિને ક ઉપાય છે ? એ વિષે હું કશું જાણતા નથી. હે પ્રભુ કૃપા કરીને મારું રક્ષણ કરો અને સંસારનાં દુઃખેનો નાશ કરો. तथावदन्तं शरणागतंस्वं संसार दावानल ताप तप्तम् . निरीक्ष्यकारुण्यरसाई द्रष्टया दद्यादभीति महसा महात्मा ३५