________________
વિવેક ચૂડામણિ. (૭), બાપી, લાલે વિનાનો, આત્મજ્ઞાની, આત્માજિ રમેલી, મોત, દયાના સમુદ્ર આશાવિના પણ સેવા કરનારને બાંધવા હોવા જોઈએ.
तमाराध्य गुरुंभक्त्या प्रहप्रश्रयसेवनः . प्रसनं तमनुप्राप्य पृच्छेज्ज्ञातव्यमात्मनः . २८
ભક્તિથી, નમ્રતાથી, વિનયથી અને સેવાથી તે ગુરૂને પ્રસન્ન કરી તેમની પાસે જઇ પિતાને જાણવા યોગ્ય છે તે નીચે મુજબ પૂવું. स्वामिन्नमस्ते नतलोकबंधो कारुण्यसिन्धो पतितंभवाब्धी मामुद्धरात्मीयकटासद्रष्टया ऋज्व्यातिकारुण्य सुधाभिवृष्टया २९
હે સ્વામી ! નમન કરનાર લોકના બંધે, હે દયાના સિન્હ હું સંસારરૂપે દરીયામાં પડ્યો છું માટે સરલ અને કૃપા૫ અમૃત વર્ષનારી આપની કટાક્ષ યુક્ત દ્રષ્ટિથી મારો ઉદ્ધાર કરે, મને બહાર કાઢે. दुर्वार संसार दवाग्नि तसं दोधूयमानं दुरदृष्टवातैः भीतं प्रपन्नं परिपाहि मृत्योः शरण्यमन्यद्यदहं नजाने ३०
મારાથી અટકાવી શકાય નહિ એવા સંસારરૂપ દાવાનળથી તપેલે, દુષ્ટ કમનસીબરૂપ પવનથી કપાયલે, અને બીને હું તમારે શરણે આવ્યાછું માટે મને બચાવો, આપવિના બીજા રક્ષકને હું જાણતું નથી. शांता महान्तो निवसन्तिसन्तो वसंतवल्लोकहितं चरन्तः तीर्णाः स्वयं भीषभवार्णवंजना न हेतुनान्या नपितारयन्तः ३१
શાંત, મહાત્મા, વસંત રતુની પેઠે કાનું હિત કરતા, પિત ભયંકર સંસાર રૂપી સમુદ્રને તરેલા અને બીજાઓને પણ સ્વાર્થ વિના તારનારા સત્પુરુષ જગતમાં વસે છે.