________________
પ્રબોધ પ્રભાકર,
જોઈતા પદાર્થોથી ચિત્તને રાજી રાખવું, એ સમાધાને નહિ. પણ મેશાં શુદ્ધ બ્રહ્મમાં બુદ્ધિનું સ્થાપન કરવું એ સમાધાન કહેવાય છે.
अहंकारादि देहान्तान् बंधान ज्ञान कल्पितान् स्वस्वरूपाव बोधेन मोक्तु मिच्छा मुमुक्षुता . २३
અહંકારથી દેહ સુધીના જે બધે, દુઃખના કારણે જે અજ્ઞાનથી કપાએલા છે, તેઓને પિતાના સ્વરૂપના જ્ઞાનથી છોડી દેવાની જે ઈચ્છા ઉત્પન્ન થાય તે મુમુક્ષતા–મેલ મેળવવાની ઈચ્છા સમજવી.
वैराग्यं च मुमुक्षुत्वं तीव्रयस्यतु विद्यते तस्मिनवार्थवंतः स्युः फलवंतः शमादयः २४
જે પુરૂષને મેક્ષ પામવાની ઈચ્છા અને તીવ્ર વૈરાગ્ય હોય તે તે પુરૂષમાં શમ દમ આદિ પદાર્થો સફળ થયેલ હોય છે.
मोक्ष कारण सामग्रयां भक्तिरेव गरीयसी
स्व स्वरूपानुसंन्धानं भक्तिरित्यभिधीयते. २५ મેક્ષના કારણોની સામગ્રીમાં ભક્તિ જ સર્વોત્તમ છે, પિતાના સ્વરૂપનું અનુસંધાન કરવું એજ ભક્તિ કહેવાય છે.
उपसीदेद्गुरुं प्राज्ञं यस्माद्बन्धविमोक्षणम् श्रोत्रियोऽजिनोऽकामा हतो यो ब्रह्मवित्तमः २६ ब्रह्मण्युपरतः शान्तो निरिन्धन इवानल:
अहेतुक दयासिन्धु बन्धुरानमतां सताम् २७ મેક્ષની ઈચ્છાવાળે મનુષ્ય સંસાર બંધનમાંથી છોડાવનારા સદ્દગુને શરણે જાય. હવે ગુરૂ કેવા જોઈએ તે બતાવે છે. વિદ્વાન, નિ.