________________
( ૪ )
પ્રબોધ પ્રભાકર, कुलीनः सम्पूर्णकुंभो न करोति शब्द म? घटो घोषमुपैति नूनम्
विद्वान् कुलीनो न करोति गर्व कुलैर्विहीना बहुजल्पयन्ति ११ - જળથી સંપૂર્ણ ભરેલો ઘડો શબ્દ કરતા નથી પણ અધુરો ઘડે ખ ડખ થયા કરે છે, તેમ કુળવાન વિદ્વાન વિદ્યાનો ગર્વ કરતું નથી પણ અકુલીન તે પિતાની પંડિતાઈ બતાવવા બહુ બોલ્યા કરે છે. ૧૧ જેમ
दीव्यमाम्ररसं पीत्वा गर्व नायाति कोकिल: पीत्वा कर्दमपानीयं भेको बटबटायते १२ સુંદર આંબાના રસનું પાન કરીને પણ કાયેલ અભિમાન કરતા નથી અને કાદવવાળું પાણી પીને દેડકો બબડાટ કર્યા કરે છે. ૧૨
अभिमानस्तुसर्वेषां मूर्खाणां तु विशेषतः उत्तानः टिटिभः शेते नमः पतनशङ्कया १३
અભિમાન તે દરેકને હોય છે પણ મૂર્ખાઓને વિશેષ હોય છે, જેમ કે આકાશ પડવાની શંકાથી ટીટેડે ઉંચા પગ રાખી સુવે છે, (કદાચ આકાશ પડે તે મારા પગથી થોભી રાખું ) ૧૩ रत्नं-पृथिव्यां त्रीणि रत्नानि जलमनं सुभाषितम् ___ मृद्वैः पाषाणखण्डेषु रत्नसंज्ञा विधीयते १४
ખરી રીતે તો જળ, અન્ન અને સુભાષિત, આ ત્રણ જ રત્નો પૃથ્વીમાં છે, મૂર્ખ લેયે પથ્થરના કકડામાં રત એવી સંજ્ઞા કરી છે. ૧૪ स्नेहः-गिरौ कलापी गगनेषु मेघा जलेषु पद्मं गगने च भानु:
द्विलक्षचन्द्रः कुमुदोत्पलानां यो यस्य चित्ते नकदापि दरम्