________________
સુભાષિત સંચય.
भिक्षा — देहीति वचनद्वारा देहस्थाः पञ्च देवताः तत्क्षणादेव नश्यन्ति धीश्रीहीशान्तिकान्तयः ६
એ મને આપેા,આ વચન ખેલવાની સાથેજ દેહમાં રહેલા પાંચ દેવતાमुद्धि, लक्ष्मी, शरभ, शांति ने मुष्मनुं तेन तुरंत नष्ट थाय छे. } भिक्षुः - अनाहूताः स्वयं यान्ति रसास्वादविलोलुपाः निवारिता न गच्छन्ति मक्षिका इव भिक्षुकाः ७
(3)
નોતરૂં ન આપ્યું હાય, તે પણ રસલાલુપ ભિક્ષુકા મક્ષિકાઓની પૈઠે પાછા હઠાવ્યા હૈાય તાપણુ જતા નથી. છ
तावद् भयाद्विभेतव्यं यावद् भयमनागतम् आगतं तु भयं वीक्ष्य प्रहर्तव्यमनाथवत्
જ્યાં સુધી ભય ન આવ્યા હોય ત્યાં સુધી ભયથી ખીહવું, પણ ભય આવે ત્યારે તે નિડર થઈને તે ભય હઠાવવેા. ૮ वाक्यामृतं न तथा चन्दनं चन्द्रो मणयो मालती स्वज:
कुर्वन्ति निर्वृतिं पुंसां यथा वाणी श्रुतिप्रिया ९ મનેાહર–કણ પ્રીયવાણી માણસને જેવી શાંતિ આપે છે, તેવી શાંતિ ચંદન, ચંદ્ર, મણિયા કે માલતી પુષ્પની માળા, આપતી નથી. ૯ दुर्वाक् - अपि दावानलप्लुष्टं शाद्वलं जायते वनम्
न लोकः सुचिरेणापि जिह्वानलकदर्शितः
१० અગ્નિથી બળેલું વન પાછું લીલું થાય છે, પણ જીભની અગ્નિથી બળેલા જનસમૂહ લાંબા વખતે પણ નવાંકુર થતા નથી. ૧૦