________________
પ્રત્યેાધ પ્રભાકર
सुग्रीवे राममैत्री क्व च जनकतनयान्वेषणे प्रेषितोऽहं योऽर्थोऽसंभावनीयस्तमपि घटयते क्रूरकर्मा विधाता ३
( ૨ )
શ્રી હનુમાનજી લંકામાં જતી વખતે વિચાર કરે છે કે, અયેાધ્યા નગરી ક્યાં? રામચંદ્રજી ક્યાં? દશરથના વચનથી દંડકારણ્યમાં આવવું ક્યાં? સેનાને માયાવી મૃગ અનેલ મારીચ નામને ( રાક્ષસ ) ક્યાં? સીતાનું હરણ ક્યાં? સુગ્રીવ સાથે શ્રી રામચંદ્રજીની મિત્રતા ક્યાં? અને સીતાજીની તપાસ માટે આજ્ઞા કરાયલા હું (હનુમાન્) ક્યાં? જે અસ ભવિત અ છે તેને પણ અજબ ગજબ કર્મ કરનાર વિધાતા જોડી આપે છે. ૩
नीच - अतिमलिने कर्तव्ये भवति खलानामतीवनिपुणा धीः तिमिरे हि कौशिकानां रूपं प्रतिपद्यते दृष्टि:
४
અત્યંત મલીન કાર્ય માં અધમ મનુષ્યેાની બુદ્ધિ ધણી નીપુણ હાય છે, ધુવડની ષ્ટિ બહુ અંધારામાં રૂપને બહુ સ્પષ્ટ દેખે છે. જ स्नेहः - नहि भवति वियोग: स्नेहविच्छेदहेतु जगति गुणानिधीनां सज्जनानां कदाचिद् घनतिमिरनिरुद्धो दूरसंस्थोऽपि चन्द्रः किमु कुमुदवनानां प्रेमभङ्गं करोति
આ જગતમાં ગુણવાન અને સજ્જતાના વિયાગ-(જુદું જુદું રહેવું તે,)–પ્રેમના નાશનું કારણ થતા નથી. જેમકે ઘાટાં વાદળાંએથી ઢંકાચેન્ના અને દૂર રહેલા ચંદ્ર શું કમલાના પ્રેમને! ઉચ્છેદ કરે છે? ૫