________________
परमात्मने नमः
संस्कृत काव्यानंद भाग ३ जो
अथवा
प्रबोध प्रभाकर विभाग २ जो.
-●
66
१.५
'सुभाषित संचयः '
46
“ मंगलाचरणम् ”
श्रेयोनिवासभवनं त्रिजगत्सुपूज्यं दारिद्र्यदूरकरकल्पतरुं दयालुम् अज्ञानगाढ तमसो ऽर्कमनन्तबोधं श्रीमन्तमीश्वरमहं प्रणमामि नित्यम्
કલ્યાણના નિવાસ સ્થાન રૂપ, ત્રણ લેાકમાં પૂજનીય, દારિાને નાશ કરવામાં કલ્પદ્રુમ સમાન, દયાળુ, અજ્ઞાનરૂપ અંધકારમાં સૂર્ય સમાન, જ્ઞાનધન, લક્ષ્મીવાન, એવા પ્રભુને હું હમેશાં વંદન કરૂં છું. ૧ अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै सद्गुरवे नमः
જેણે જ્ઞાન રૂપ અજનની સળી વડે કરીને અજ્ઞાનથી અંધ બનેલા (શિષ્યાની) ચક્ષુ ઉઘાડેલ છે તે સદ્ગુરૂને મારા નમસ્કાર હા. ૨ कर्म — कुत्राऽयोध्या का रामो दशरथवचनाद् दण्डकारण्यमागात् क्वासौ मारीचनामा कनक मृगमयः कुत्र सीतापहारः