________________
(૧૫૨ )
પ્રમાધ પ્રભાકર
પ્રાણીયાને દ્વેષ કરનારા તે ક્રૂર નરાધમોને કાયમ સંસારમાં હલકામાં ઝુલકા રાક્ષસી યોનિમાં હું ફેંકી દઉં છું. ૫૧ आसुरी योनिमापन्ना मूढा जन्मनि जन्मनि
माममाप्यैव कौंतेय ततो यान्त्यधमां गतिम्
૧૧૭ રાક્ષસી યેાર્તિને પામેલા મૂલાકા દરેક જન્મમાં મને પામ્યા વિનાજ તે ચેાનિથી પણ હલકી ગતિને પામે છે. પર त्रिविधं नरकस्येदं द्वारं नाशनमात्मनः
कामः क्रोधस्तथा लोभस्तस्मादेतत्रयं त्यजेत् . ५९८ કામ, ક્રાધ અને લેાલ એ આત્માને નાશ કરનારાં ત્રણ નરકના દાર છે માટે મનુષ્યાએ તે ત્રણેને! ત્યાગ કરવા જોઇએ. ૧૩ एतैर्विमुक्तः कौन्तेय तमोद्वारैस्त्रिभिर्नरः आचरत्यात्मनः श्रेयस्ततोयाति परां गतिम्
५९९ હે કુતાના પુત્ર ! એ ત્રણ નરકના દ્વારથી છુટો થયેલા માણસ પોતાનું શ્રેય કરી શકે છે અને ઉત્તમ ગતિને પામે છે. ૫૪ यः शास्त्रविधिमुत्सृज्य वर्तते कामकारतः
न स सिद्धिमवाप्नोति न सुखं न परां गतिम् ६०० જે મનુષ્ય શાસ્ત્ર વિધિને ત્યાગ કરી મરજી મુજબ વર્તે છે તે કયારે પણ સિદ્ધિને પામતા નથી તથા સુખતે કે સારી ગતિને પામતા નથી. ૫૫ ॥ इति श्री भगवद्गीताध्धृतम् श्लोका: ५५ ॥ इति प्रबोध प्रभाकर प्रथम विभाग.