________________
શ્રી ભગવદ્ગીતા.
(१५१)
૨૬ દૈવી સમ્પત્તિ ૠહી હવે શ્રી કૃષ્ણે અર્જુનને આસુરી સપત્તિ કહે છે. दंभो दर्पोऽभिमानश्च क्रोधः पारुष्यमेव च
अज्ञानं चाभिजातस्य पार्थ सम्पदमासुरीम्
५९२ हे अर्जुन! हातमां हल, हर्ष (छा ) अभिमान, हाथ, અને અજ્ઞાન આ પ્રકારના આસુરી સંપત્તિના લક્ષણા છે. ૪૦ देवी सम्पद्विमोक्षाय निबन्धायासुरी मता
ક્રૂરતા
मा शुचः सम्पदं दैवी मभिजातोऽसि पाण्डव ५९३ દૈવીસ’પત માક્ષ માટે છે, આસુરીસપત્તિ બંધન માટે મનાયેલી છે, હું પાંડુરાજાના પુત્ર ! તું શાક ન કર, તુ દૈવીસ'પત્તિને પામ્યા છે. ૪૮ आत्मसंभाविताः स्तब्धा धनमानमदान्विताः यजन्ते नामयज्ञैस्ते दंभेनाविधिपूर्वकम्
५९४
પોતાની મેળેજ મેાટા બનેલા અને ઉદ્ધૃત થયેલા, ધનના, અભિમાનથી, અને મદથી પરિપૂર્ણ અનેલા તે ફક્ત દંભથી, શાસ્ત્રની વિધિને એક તરફ મેલી, નામના કહેવા માત્ર યજ્ઞેાવર્ડ મને પૂજે છે, ૪૯ अहंकारं बलं दर्पं कामं क्रोधं च संश्रिताः
मामात्मपरदेहेषु प्रद्विषन्तोऽभ्यसूयकाः
५९५
અભિમાનને, બળને, ડાળને અને ક્રાધને વશ થયેલા પોતામાં અને અન્ય પ્રાણીયામાં ચૈતન્યરૂપે રહેલા મતે, તે ઉપર કહેલા ઈર્ષ્યાવાળા દ્વેષ કરે છે. (અર્થાત્ યજ્ઞને બાને હિંસા કરે છે). ૫૦
तानहं द्विषतः क्रूरान् संसारेषु नराधमान् क्षिपाम्य जस्रम शुभाना सुरष्जेिव योनिषु
५९६