________________
(૧૪૮).
પ્રબોધ પ્રભાકર, સંતોષ વૃત્તિવાળે,ગમાં ગાલ નહિ રહે, મનને નિયમમાં રખનાર, દ્રઢ નિશ્ચયવાળે, અને મારામાં જ મન અને બુદ્ધિને અર્પણ કરનારો જે મારે ભક્ત હોય તેજ મને પ્રિય છે. ૩૪
यस्मानोद्विजते लोको लोकात्रोद्विजते च यः हर्षामर्षभयोद्वेगै र्मुक्तो यः स च मे पियः ५८०
જેનાથી લોક ખેદ પામે નહિ અને જે ભક્ત પિતે લોકાથી ખેદ પામતે નથી, વળી હર્ષ કૅધ, ભય અને ઉગથી મુક્ત થયેલ હોય તે મને પ્રિય છે. ૩૫ अनपेक्षः शुचिर्दक्ष उदासीनो गतव्यथः सर्वारंभपरित्यागी योमद्भक्तः स मे प्रियः
જે મારો ભક્ત, કોઈની આશા વગરનો, આભ્યન્તર અને બાહ્ય પવિત્ર, ઉદ્યોગ, આસક્તિ વગરનો, માનસી વ્યથા વિનાને, સર્વ આરંભ (પાપકર્મ") કામ્ય કર્મોનો ત્યાગ કરનારે હોય તે મને પ્રિય છે. ૩૬ यो न हृष्यति न दृष्टि न शोचति न कांक्षति शुभाशुभपरित्यागी भक्तिमान्यः स मे प्रियः ५८२
જે સંસારિક સુખ પામવાથી હર્ષ પામે નહિ, કેઈન દ્વેષ કરે નહિ, શોકના સ્થળે શોક કરે નહિ, તૃષ્ણા રાખે નહિ, શુભ અને અશુભ-પુણ્ય પાપ-ને ત્યાગ કરનારા અને ભક્તિવાળે મને પ્રિય છે. ૩૭ समः शत्रौ च मित्रे च तथा मानापमानयोः शीतोष्णसुखदुःखेषु समः संगविवर्जितः ५८३ तुल्यनिन्दास्तुतिौनी सन्तुष्टो येन केनचित् अनिकेतः स्थिरमतिर्भक्तिमान्मे प्रियो नरः ५८४