________________
શ્રી ભગવદ્ગીતા.
(૧૪૭)
હે અર્જુન ! જે યાગી પોતાને જેમ સુખ પ્રિય છે અને દુઃખ અપ્રિય છે તેમ પોતાના સમાન બીજા પ્રાણીઓને પણ સત્ર સમ દૃષ્ટિથી જુએ છે તે યાગી શ્રેષ્ટ છે એમ મારૂં માનવું છે. ૩૦ चंचलं हि मनः कृष्ण प्रमाथि बलवद्द्रढम्
तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम् ५७६ અર્જુન કહેછે—હે કૃષ્ણ ! મન સ્વભાવથીજ ચચળ છે, ઇંદ્રિયાને ક્ષેાભ પમાડનારૂં છે, અજીત છે, તે માટે તેને રાકવું તે વાયરાની પેઠે બહુ મુશકેલ છે. ૩૧ असंशयं महाबाहो मनोदुर्निग्रहं चलम् अभ्यासेन तु कौंतेय वैराग्येण च गृह्यते
५७७
શ્રી ક્રુષ્ણ કહે છે—હે મહાબાહા ! ખરેખર ચંચલ મન રાકવું કહ્યું છે તે વાત તારી સત્ય છે, પરંતુ વિચારપૂર્વક મનેાનિગ્રહને અભ્યાસ કરવાથી તથા વિષય ઉપર વિરક્તિ કરવાથી મન વશ થાય છે. ૩૨ અ ૧૨ મે ક્ષેાક ૧૩ થી ૧૯.
66
પ્રભુને વે! ભક્ત પ્રીય છે તે સાત ક્ષેાકથી કહે છે.
अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च
निर्ममो निरहंकारः समदुःखसुखः क्षमी
५७८
સવ પ્રાણીયાને દ્રોહ ન કરનારા, સમાન સાથે મૈત્રી કરનારા, હીન પ્રત્યે દયા કરનારા, મમતાવિનાને, અભિમાન વિનાના અને સુખ દુઃખને સમાન ગણનારા ૩૩ તથા
सन्तुष्टः सततं योगी यतात्मा दृढनिश्चयः
मय्यर्पितमनो बुद्धि र्यो मद्भक्तः स मे प्रियः
५७९